________________
सूत्रकृताङ्गसूत्र चातुर्गतिकसंसारमध्यपतितमाणिनां केवलं दुःखमेव यस्मात् , तस्मात् मोक्षस्य तत्कारणसंयमस्य एव अनुष्ठाने यावज्जीवं रतः सन् पंडितमरणमपेक्षमाणः 'यथा -- पापपुरुषाणां नरकगतिरुक्ता, एवमेव तियगुमनुजदेवगतिज्ञेया । एष चातुर्गतिक- संसारः-अनन्तं तत्तत्कर्माऽनुरूपं फलं प्रयच्छति' । इति विचार्य बुद्धिमान ज्ञात्वैतत्स
वम् पंडितमरणमिच्छन् निरतिचारं संयम पालयेदिति ॥२५॥ .. इति श्री-विश्वविख्यात जगद्वल्लभादिपदभूषितवालब्रह्मचारि--'जैनाचार्य' - पूज्यश्री-घासीलालचतिविरचितायां श्री सूत्रकृताङ्गस्य "समयार्थवाधिन्या.
ख्यायां" व्याख्यायां पंचमाध्ययनस्य द्वितीयोद्देशकः समाप्तः ॥५-२॥ : इति नरकविभक्तिनासकं पञ्चममध्यप्रनं समाप्तम्। ... भाव यह है-यहां नरकगति का विपाक विस्तारपूर्वक दिखलाया हैं। इससे यह नहीं समझना चाहिये कि चार गतियों में से केवल नरकगति में ही दुःखों का अनुभव करना पड़ता है, शेष तीन गतियों में नहीं । वास्तव में चारों गतियां दुःख से परिपूर्ण हैं। चारों गतियों
के प्राणियों को दुःख है, अतएव मोक्ष या संयम के ही अनुष्टान में -जीवनपर्यन्त निरत रहे । पण्डिनमरण की प्रतीक्षा करे। यह चातुर्गतिक .. संसार अनन्त है और इसमें कर्मानुसार फल की प्राप्ति होती है । बुद्धिमान् इन सब तथ्यों को जानकर निरतिचार संयम का पालन करे॥२५॥
॥ द्वितीय उद्देश समाप्त ॥
। पाँच अध्ययन समाप्त ॥ , પ્રરૂપણ કરવામાં આવી છે, તેનાથી માહિતગાર થઈને પંડિતમરણ રૂપ - કાળની પ્રતીક્ષા કરતા થકા સંયમની આરાધના કરવી જોઈએ.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–અહીં નરકગતિના વિપાકનું * વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તેથી એવું સમજવું જોઈએ નહીં કે ચાર ગતિઓમાંની માત્ર નરકગતિમાં જ દુઓનુ વેદન કરવું પડે છે. બાકીની ત્રણે ગતિઓમાં દુઃખ અનુભવવું પડતું નથી. ખરી રીતે તે ચારે ગતિએ દુઃખથી પરિપૂર્ણ છે. ચારે ગતિના છ દુખી છે, એ વિચારે કરીને સંસારના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, સાધુએ સંયમનાં અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ. તેણે પંડિતમરણની પ્રતીક્ષા કરવી જોઈએ આ ચતુર્ગતિક સંસાર અનંત છે, અને તેમાં કર્માનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિમાન પુરુષે આ સઘળાં તને સમજી લઈને નિરતિચાર સંયમનું પાલન કરવું જોઈએ. રપા
બીજો ઉદ્દેશક સમાપ્ત છે છે પાંચમું અધ્યયન સમાપ્ત છે