________________
-
. सूत्रकृताङ्गसने टोका-'महाभितावे' महाभितापे, महादुःखै ककार्ये 'अंतलिक्खे' अन्तरिक्ष आकाशे 'येतालिए नाम' वैक्रियो नाम परमाधार्मिकैः संपादितं स्थान विद्यते इति संभावयामि । 'एगायते' एकायतः एकशिलायां निर्मितोऽति लंबायमानः । 'पवयं' पर्वतोऽस्ति 'तत्था' तत्स्थाः तस्मिन् पर्वते तिष्ठन्तः । 'बहुकूरकरमा' बहुक्रूरकर्माणो नारकिजीयाः 'सहस्साण सहुत्तगाणं' परं-सहस्रकाणी मुहूर्तकानां परम् , मुहूर्तसहरू दप्यधिकम् 'हम्मंति' हन्यन्ते । महत्तापदो नरकपालनिर्मितैकशिल घटितो दीर्घतरः पर्वतो विद्यते । तत्र पर्वते विद्यमाना नारकिजीवाः सहसमुहूदप्यधिकं प्रभूतकालपर्यन्तं नरकपालैईन्यन्ते इति ॥१७॥ मूलम्-लंबाहिया दुकडिणो थणंति, अहो य राओ परितप्पमाणा। ऐगंतकूडे नरए महंते कूडेणं तत्था विसमे हता उ ॥१८॥ छाया-संवाधिता दुष्कृतिनः स्तनन्ति अनि च रात्रौ परितप्यमानाः ।
एकान्तकूटे नरके महतिकूटेन तत्स्था विषसे हतास्तु ॥१८॥ , ___टीकार्थ-घोर दुःख उत्पन्न करने वाला वैक्रिय नामक पर्वत आकाश में स्थित है । अत्यन्त पाप करने वालों को वह स्थान प्राप्त होता है। वह एक शिला का बना हुआ और लरशा है। उस पर्वत पर स्थित घोर कर कर्म करने वाले नारकी जीव चिरकाल तक हजारों मुहतों से भी अधिक समय तक मारे जाते हैं। . ____आशय यह है कि महान् सन्तापकारी परमाधार्मिकों द्वारा निर्मित
और एकशिला का बना हुआ लम्या पर्वत है। उस पर्वत पर विद्यमान नारक जीव हजारों मुहूर्तों से भी अधिक कालपर्यन्त परमाधामिकों द्वारा आहत किये जाते हैं ॥१७॥
ટીકાર્યું–આકાશમાં વૈક્રિય નામને એક પહાડ આવેલ છે તે એક જ શીલાને બનેલ છે. ઘોર પાપકર્મો કરનારા છે તે પર્વત પર નારકે રૂપે ઉત્પન્ન થઈને ઘેર દુઃખે સહન કરે છે. તે વૈક્રિય પર્વતની લબાઈ પણ ઘણું જ છે તે પર્વત પર ઉત્પન્ન થયેલા નારકેને પરમાધાર્મિક અસુરે હજારે મુહૂ કરતાં પણ અધિક સમય સુધી માર માર્યા કરે છે.
તાત્પર્ય એ છે કે પરમાધાર્મિકે દ્વારા નિર્મિત, એક જ શિલાને ક્રિય નામનો પહાડ નરકભૂમિમાં આવેલ છે. તે પર્વત ઘણો લા છે તે પહાડ પર રહેલા ઘોર પાપકર્મો કરનારા નારકોને ચિરકાળ સુધી પરમાર ધાર્મિકના હાથનો માર ખાવો પડે છે. ૧