SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ - सूत्रकृतामसूत्र 'बहु कूरकम्मा' बहु क्रूरकर्माणो नारकाः, ये पूर्वजन्मनि अनेकमाणातिपातादिरूपकुत्सितं कर्म कृतवन्तः ते इत्थंभूताः । तथा 'चिरद्वितीया' चिरस्थितिका चिरकालपर्यन्तस्थायिनः 'बद्धा' वद्धाः सन्तः 'अरहस्सरा' अरह स्वरा:-अव्यक्त महाक्रन्दनस्वरवन्तः 'चिटुंति' तिष्ठन्ति-ताशाकाष्ठपज्वलिताऽग्निनरकस्थाने वसन्ति । एकं तथाविधं प्राणिनां घातस्थानमस्ति, यत् सर्वदैव निरिन्धनेनाऽपि बहिना ज्वलितं भवति । तथाविधनरकादासे ते पापिजीवा बद्धा भवन्ति पापकर्मणां फलोपभोगाय । तत्र बद्धास्ते जीवाः पापकर्माणः तत्र चिरं निवसन्ति, तथा वेदनया निरन्तरं दुःखिताः सन्तः सकरुणं रुदन्त आसते ।।११॥ अग्नि जलती रहती है । उस स्थान में उन नारक जीवों को बांध दिया जाता है जो अत्यन्त क्रूर कर्म करनेवाले हैं अर्थात् जिन्होंने पूर्वजन्म में प्राणातिपात आदि कुत्सित कृत्य किये हैं और जो चिरकाल तक नरक में रहने वाले हैं । जब उन नारकों को उस स्थान में यांध दिये जाते हैं तो वे बद्रुत जोर से रुदन करते रहते हैं। अभिप्राय यह है कि नरक में प्राणियों के घाल का एक स्थान है।' वह स्थान विना ईधन की अग्नि से सदैव जलता रहता है। उस नरकावास रूप स्थान में उन पापी जीवों को बांध दिये जाते हैं जिससे वे अपने पापकर्मों का पूरा फल भोग सके । वे पापी वहां लम्बे समय तक बांधे रहते हैं तथा वेदना के कारण निरन्तर दुःखी होकर दीनता पूर्ण रुदन करते रहते हैं ॥११॥ સ્થાન છે. જેમણે પ્રાણાતિપાત આદિ અત્યન્ત કુકર્મોનું પૂર્વભવમાં સેવન - કર્યું હોય છે એવાં નારકેને ત્યાં બાંધી દેવામાં આવે છે. ત્યાં તેમને આયુકાળ ઘણું જ લાંબા હોય છે. જ્યારે તેમને તે ઉણ સ્થાનમાં બાંધવામાં આવે છે, ત્યારે તેઓ કરુણાજનક ચિત્કાર અને રુદન કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે નરકમાં પ્રાણીઓને વધ કરવાનું એક સ્થાન છે. તે સ્થાન કાષ્ઠાદિ વિનાના અગ્નિથી સદા પ્રજવલિત રહે છે. તે નરકાવાસ રૂપ સ્થાનમાં તે પાપી જીવેને બાંધી દેવામાં આવે છે. તેઓ તેમના પૂર્વભવનાં પાપકર્મોનું ફળ ત્યાં ભેગવ્યા કરે છે. જ્યાં સુધી તેઓ તેમનાં પાપકર્મોનું ફળ પૂરેપૂરું ભેગવી લેતા નથી, ત્યાં સુધી તેમને ત્યાં જ બાંધી રાખવામાં આવે છે. ઘણા લાંબા સમય સુધી તે ઉoણ સ્થાનમાં બંધાયેલા રહેવાને કારણે તેમને એટલી બધી વેદના થાય છે કે તેઓ નિરન્તર દીનતાપૂર્ણ રુદન ર્યા કરે છે. ૧૧
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy