________________
सैमयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरोपहनिरूपणम् स्त्रीणां स्वभावो लौकिकशास्त्रेभ्य एवावगन्तव्यः। स्त्रीणां चरितमतीव दुर्विज्ञेयम् । तथोक्तम्'हृयन्यद् वाच्यन्यत् कर्मण्यन्यत् पुरोऽथ पृष्ठेऽन्यत् । अन्यत् तव मम चान्यत् स्त्रीणां सौ किमप्यन्यत् ॥१॥' इति ॥२०॥
स्त्रीसंवन्धस्य फलं कीदृशं भवति, तत्तु शास्त्रवेयमेव किन्तु लोकेऽपि तस्य फलमतीव दुःखदायि, इति दर्शयितुमूत्रकार आह-'अविहत्थे' त्यादि । मूलम्-अवि हत्थपादछेदाय अदुवा बद्धमलँउक्कते। ____ अवि तेयाभितावणाणि तच्छिय खारसिंचणाई च॥२१॥ अतएव कुल और शील से सम्पन्न पुरुष को चाहिए कि वह नारियों को श्मशान की घटिका के सम्मान स्याग दे।'
स्त्रियों का स्वभाव लौकिकशास्त्रों से ही जानना चाहिए । उनका चरित अतीवदुर्गम होता है। कहा भी है-'हृद्यायदाच्यन्यत्' इत्यादि । _ 'स्त्रियों का सभी कुछ निराला ही होता है। उनके हृदय में कुछ और होता है, वचन में कुछ और होता है, कर्म (क्रिया करने में कुछ और ही होता है। आगे कुछ और तो पीछे कुछ और होता है। उनका तुम्हारा हमारा भी अन्य होना है ॥२०॥ રાખતી નથી. તેથી કુળવાનું અને શીલવાન્ પુરૂષોએ તેને મશાનઘટિકા સમાન ગણીને તેને ત્યાગ કરે ઈ બે (શ્મશાનમાં પડેલા માટીના જળપત્રને જેમ ત્યાગ કરવામાં આવે છે, તેમ જિઓને પણ ત્યાગ કરવો જોઈએ) સિઓને સ્વભાવ કેવો હોય છે, તે લૌકિક શાસ્ત્રોમાંથી જાણું લેવું જોઈએ. સ્ત્રીચરિતને સમજવું ઘણું જ મુશ્કેલ હોય છે. કહ્યું પણ છે કે, 'हद्यन्यद् वाच्यन्यत्' इत्यादि
સ્ત્રિઓનું સઘળું નિરાળું જ હોય છે. તેમનાં મનમાં કંઈક હોય છે. અને તેમની વાણીમાં બીજુ જ હોય છે, અને તેમની ક્રિયામાં વળી ત્રીજું જ કંઈ હોય છે. એટલે કે તેમનાં મનના વિચારો, વાણી અને કાર્યમાં એકરૂપતા હેતી નથી. તેમની આગળ કંઈક હોય છે, તે પાછળ બીજુ કંઈક જ હોય છે. તે અમક વસ્તુને કે માણસને પિતાને ગણાવે છે પણ મનમાં તો અન્યને જે પિતાનો ગણતી હોય છે તે કારણે સ્ત્રીચરિતને તાગ મેળવે ઘણે જ દુર્ગમ ગણાય છે. પરમા