SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. स. ४ उ. १ स्त्रीपरीपहनिरूपणम् २३७ यद्यपि अस्य शरीरं दुर्गन्धं मलिनं सर्वथा गृहत्यागोपि कृतः किन्तु कामवान्छा भवत्येवेति । तदुक्तम् 'मुण्डं शिरोवदनमेतदनिष्ट गन्धं, भिक्षाशनेन भरणं च हतोदरस्य । गात्रं मछेन मलिनं गतसर्वशोभ, चित्रं तथापि मनसो मदनस्ति धान्छ ।।।१।। तथाऽतिक्रोधधिया वदन्ति च-भोः ? 'रक्खणपोसणे मणुस्तोऽसि' रक्षणपोषणे मनुष्योऽसि-अस्याः संरक्षणं पोषणं च कः करिष्यति, त्वमेव रक्षणं पोषणं च कुरु । सह त्वयेयं गृहकार्याणि त्यक्त्वा विष्ठति। अतोऽस्यै को दास्यत्यशनं करिष्यति च संरक्षणमिति, त्वमेव रक्षणं पोपणं कुरु इति ॥१४॥ दिया है। यह निर्लज्ज इस निर्लज्जा स्त्री के साथ बैठा है । यद्यपि इसका शरीर दुर्गन्धित है, मलीन है और इसने घर का स्थान कर दिया है। किन्तु काम की अभिलाषा अब भी नहीं मिटी है। कहा है'मुण्डं शिरो' इत्यादि। "यद्यपि इसका मस्तक मुण्डित है, शरीर से अभियगंध निकल रही है, भीख मांगकर पेट पालता है, शरीर मल से मलीन है और समस्त प्रकार की शोभा से हीन है, फिर भी आश्चर्य है कि इसके मन में काम की अभिलाषा विद्यमान है।" तथा वे क्रोध से युक्त होकर कहले लगते हैं-अरे, इसका रक्षण और पोषण कौन करेगा ? तुम्ही इसके मनुष्य (पत्ति) हो, तुम्ही इसका रक्षण पोषण करो । घरमा कामकाज छोड़कर यह तुम्हारे साथ ही સ્ત્રી સાથે બેસતાં પણ શરમાતું નથી. જો કે તેનું શરીર મલીન છે, દુર્ગવ થત છે અને તેણે ઘરને ત્યાગ કર્યો છે, છતાં પણ તેની કામવાસના નષ્ટ थ नथी. यु. ५ छ ?--"मुण्डं शिरो' त्याह-- જો કે તેને માથે મુડે છે, તેના શરીરમાંથી અપ્રિય ગંધ નીકળી રહી છે. ભીખ માગીને પેટ ભરે છે, શરીર મેલને લીધે મલીન છે અને શોભાથી બિલકુલ રહિત છે, છતાં પણ તેના મનમાંથી કામની અભિલાષા નષ્ટ થઈ નથી, એ કેવું આશ્ચર્યજનક છે! તેઓ કોધાયમાન થઈને તે સાધુને આવા કઠોર વચને કહે છે આ સ્ત્રીની સાથે કામગ સેવનારા હે સાધુ! જે આ સ્ત્રી ઘરનું કામ કાજ છેડીને તારી સાથે બેસીને પ્રેમગોષ્ઠી કર્યા કરશે, તો તેનું રક્ષણ અને પષણ કોણ કરશે? તમે જ તેના સ્વામી છે, તે તમે જ તેનું રક્ષણ અને
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy