________________
सूत्रकृताङ्गसूत्रे
- गावस्तृणामिवारण्ये मार्थयन्ति नवं नवम् इत्यादि। तदेवंभूताः स्त्रियः इति सम्यग् ज्ञात्वा साधुः तामिः सह संबन्धं नैव कुर्यात् । 'यतः स्त्रीणां संवन्धः सर्वथा दुष्परिहार्यों भवति । तदुक्तस्
'जं इच्छसि घेत्तुं जइ पुचि तं आमिसेण गिण्हाहि । आमिसपासनिबद्धो काहिइ कज्ज अशजं वा ॥१॥' छाया--पमिच्छसि ग्रहीतुं यदि पूर्व मामिषेण गृहाण । .
आमिपपाशनिवद्धः करिष्यति कार्यसकार्य वा ॥ यथा वधिका सामिषरडिशेन मत्स्यादिकं परिगृतं व्यापादयति तथेमाः वामनयनाः वल्गुहाससेवादिभिः पुरुषं पारित्या रक्तं नरं निष्पीडयन्ति । अतः स्वहितमिच्छता दूरत एव त्याज्याः वामनयनाः इति ॥४॥ .. 'जैसे गाए नये लथे घास की अभिलाषा करती हैं, उसी प्रकार स्त्रियां भी नये नये पुरुष की कामना करती हैं।' : स्त्रियों की ऐसी प्रकृति को सम्पन्न प्रकार से समझकर साधु उनके
साथ सम्बन्ध स्थापित न करे, क्योंकि स्त्रियों के संसर्ग से बचना बहुत • कठिन होता है। कहा भी है'. यदि तुम त्रिपों से कोई वस्तु अहण करना चाहते हो तो उसे
भासिष समझो अर्थात् लुभाने वाली बस्तु समझो उसके पाश में फंसा हुआ पुरुष कार्य और अकार्य लक्षी कुछ कर बैठता है।
जैले वधिक (मच्छीमार) माहमुक्त बडिश से मत्स्य आदि को पकडकर उसे मार डालता है, उसी प्रकार ये स्त्रियां दिलास, हास सेवा आदि के द्वारा पुरुप को अपने पाश में फंसा कर अनुरक्त बने हुए उस
જેવી રીતે ગાય નવાં નવાં ઘાસની અભિલાષા કરે છે, એ જ પ્રમાણે એિ પણ નવા નવા પુરુષની કામના કરે છે. સ્ત્રિઓને આ પ્રકારને સ્વભાવ હોય છે. એ વાતને સમજી લઈને સાધુએ તેમને સંપર્ક રાખ જોઈએ નહીં, કારણ કે તેમના સંસર્મથી સંયમનું પાલન કરવું કઠણ થઈ लय छे. यु ५५ है
જો તમે સ્ત્રિઓની પાસેથી કોઈ વસ્તુને ગ્રહણ કરવા ઇચ્છતા હે, તે તેને આમિષ (માંસના જેવી ત્યાગ કરવા લાયક). લલચાવનારી સમજે. તેના પાશમાં ફસાયેલો માણસ કાર્ય અને અકાર્ય સમજવાનો વિવેક ગુમાવી બેસે છે,
જેવી રીતે માછીમાર માંરસયુક્ત જાળ આદિ વડે મસ્ટ આદિને પકડીને તેમને મારી નાખે છે, એ જ પ્રમાણે સ્ત્રિઓ વિલાસ, હાસ, સેવા આદિ