________________
३७४समया योधिनी टीका प्र. शु.अ.२ उ. ३ साधूनां परीपहोपसर्गसहनोपदेशः .... अथवा (उक्कसिते) उत्क्रान्ते उत्क्रमकारणैरुत्क्रान्ते स्वायुपि (भवंतिए) भवान्तिके =मरणे वा समुपस्थिते सति (एगस्स) एकस्यैव जीवस्य (गई य) गतिश्च (आगई य) आगतिश्चागमनं च (विउमंता) विद्वान् विवेकी यथावस्थितसंसारस्वभावस्य वेत्ता (सरणं) शरणं मातापितृधनादीनामीपदपि (न मन्नई) न मन्यते फुतः सर्वात्मना धनादिभ्यस्त्राणमिति ॥१७॥
टीका'वा' अथवा 'अब्भागमितमि दुहे' अभ्यागते दुःखे पूर्वसंचितासात वेदनीयोदयेन समागते दुःखे, एक एव जीवस्तद् दुःखमनुभवति । नहि तत्र मातापितृपुत्रकलबादयः किंचिदपि कतै पारयन्ति, न ज्ञातिवर्गेण न वा धनादिना किञ्चित् क्रियते । तदुक्तम्--
__ -अन्वयार्थदुःख के आ पडने पर अर्थात् पूर्वार्जित असातावेदनीय का उदय होने पर अथवा उपक्रम के कारणों द्वारा आयु का नाश होने पर जब मरण उपस्थित होता है तब यह जीव अकेला ही गमन और आगमन करता है । अतएवं संसार के यथार्थ स्वरूप का ज्ञाता पुरुष माता पिता आदि परिवार को तथा धन सम्पत्ति आदि को अपने लिए शरण नहीं मानता ||१७||
टीकार्थ पूर्वोपार्जित असातावेदनीय कर्म के उदय से दुःख आने पर जीव अकेला ही उसे भोगता है । माता, पिता, पुत्र, पत्नी आदि उसे वचाने के लिए कुछ भी नहीं कर सकते । इसी प्रकार न ज्ञातिजन उसकी रक्षा कर पाते है और न धनादि ही । कहा भी है “सयणस्स वि मज्झगओ' इत्यादि
-सूत्राथત્યારે દુખ આવી પડે છે ત્યારે એટલે કે પૂર્વોપાર્જિત અસાતવેદનીયને જ્યારે ઉદય થાય છે ત્યારે, અથવા ઉપક્રમના કારણો દ્વારા આયુનો ક્ષય થવાથી જ્યારે મરણ ઉપસ્થિત થાય છે, ત્યારે આ જીવ એકલે જ ગમન અને આગમન કરે છે તેથી સ સારના યથાર્થ સ્વરૂપને જાણનાર પુરુષ માતાપિતા આદિ પરિવારને તથા ધન સંપત્તિ આદિને પિતાનું ત્રાણ કરનારા (શરણદાતા) માનતો નથી. છે ૧૭
-टीआय' પૂર્વોપાર્જિત અસતાવેદનીય કર્મને જ્યારે ઉદય થાય છે, ત્યારે જે દુખ આવી પડે છે, તે એકલા જીવે જ ભેગવવું પડે છે. તે દુખમાંથી તેને બચાવવાને માતાપિતા આદિ કોઈ પણ સમર્થ નથી, એજ પ્રમાણે જ્ઞાતિજને પણ તેની રક્ષા કરી શકતા નથી