________________
४७०
सूत्रकृताङ्गसूत्र पुनश्च-व्योम्नैकान्तविहारिणोऽपि विहगाः सम्प्राप्नुवन्त्यापदं, वध्यन्ते वधकैरगाधसलिलान्मत्स्याः समुद्रादपि । दुर्नीतं किमिहास्ति किं सुचरितं कः स्थानलाभे गुणः, कालो हि व्यसनप्रसारितकरो गृह्णाति दुरादपि ॥१॥ इति ।
'एवं' एवम् अनेनैव प्रकारेण निरुपक्रमसागरोपमपल्योपमायुप्कोऽपि 'आउक्खयम्मि' आयुःक्षये स्वायुपो विनाशे तैलाभावे प्रदीपवत् 'तुट्टइ' त्रुटयतिविनश्यति । एवं हे पुत्राः! एवंविधसंसारस्वरूपं ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परित्यज्य प्राज्याक्षय्यमोक्षराज्यप्राप्तये प्रयतध्वमिति भावः ॥२॥ और कालरूपी वृक् (भेडिया) आकर मनुष्योंको पकड ले जाता है।' और कहा भी है- व्योम्नेकान्तविहारिणो' इत्यादि।
'एकान्त आकाश में विचरण करने वाले पक्षी भी मृत्युको प्राप्त हो जाते हैं, जैसे मच्छीमार अथाह समुद्र में से भी मत्स्योंको बन्धन में बाध लेते हैं। इस संसार में न तो दुराचार से बचाव हो सकता है, न सदाचार से। अच्छे स्थानकी प्राप्ति होनेसे भी कोई लाभ नहीं होता। अपने स्वभावसे ही हाथ फैलाए हुए काल दर से भी प्राणिोंको दवा देता है।'
इसी प्रकार निरुपक्रम सागरोपम और पल्योपम की आयुवाले भी आयुका क्षय होनेपर, तेलके अभाव में दीपककी तरह, नष्ट हो जाते है। हे पुत्रो ! संसारके ऐसे स्वरूपको ज्ञपरिज्ञा से जानकर और प्रत्याख्यान परिनासे त्याग कर विशाल और अक्षय साम्राज्यको प्राप्त करनेका प्रयत्न करो ॥२॥ છે, આ મારા બધુઓ છે આ પ્રકારે માણસ ,મારું મારું કરતે રહી જાય છે, અને કાળરૂપી વરુ આવીને માણસને પકડીને લઈ જાય છે”
4जी से पशु ४घुछ है- “व्योम्नकान्तविहारिणा "त्याहि आन्त मारामा વિચરતુ પક્ષી પણ મેતથી બચી શકતું નથી, અગાધ સમુદ્રમાં રહેલા માછલાઓને પણ માછીમાર જાળમાં પકડી લે છે. એ જ પ્રમાણે આ સંસારમાં સદાચારથી પણ બચાવ (મતની સામે રક્ષા) થઈ શકતી નથી અને દુરાચારથી પણ બચાવ થઈ શકતા નથી ગમે તેવા સારા સ્થાનને આશ્રય લેવા છતા પણ માણસ મતથી બચી શકતું નથી કાળ દૂરથી પણ હાથ લ બાવીને પ્રાણીઓને જકડી લેવાને સમર્થ છે,
એજ પ્રમાણે નિરુપકમ સાગરેપમ અને પપમ કાળના આયુષ્યવાના છે પણ આયુને ક્ષય થતા નષ્ટ થઈ જાય છે જેમ કોડિયામાં તેલ ખૂટી જતાં દીવે હેલવાઈ જાય છે એ જ પ્રમાણે આયુને ક્ષય થતા જી પણ મરણ પામે છે માટે, હે પુત્ર ! સંસારના આ પ્રકારના સ્વરૂપને ઝુપરિના વડે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગીને વિશાળ અને અક્ષય મોક્ષ સામ્રાજ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે ૨