SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व - अध्य० ४ उ १ " फलस्व न संभवतीति चेत्, मैवम् श्रुतश्रवणेच्छादीनां मोहोपशान्तिफलकत्वेन फलरूपेण तेष्वपि श्रुतश्रवणवाञ्छादिसद्भावात्, यद्वा-श्रावकावस्थायां यत् सम्यत्तत्रं तदाश्रित्य श्रुतश्रवणेच्छादयो भवन्तीति विवक्षया तेषां सम्यक्त्वफलत्वं संभवत्येवेति । लिये कार्यकारणभाव नियामक अन्वय और व्यतिरेकका विघटन होनेसे सम्यक्त्व और श्रुतश्रवणेच्छादिकों में परस्पर में कार्यकारणभाव नहीं बन सकता । ५३९ समाधान - श्रुतश्रवणेच्छादिकों का मोहोपशांति फलवाले होनेसे फलरूपसे वहां पर सद्भाव है । विशेषार्थ - अभी प्रतिवादीने जो सम्यग्दर्शन और श्रुतश्रवणेच्छादिकोंका यहां पर कार्यकारणभाव, अन्वय व्यतिरेक केन घटने से नहीं स्वीकार किया था उसका समाधान करते हुए आचार्य महाराज कहते हैं किहे शिष्य ! उपशान्त मोहवाले जीवों में भी श्रुतश्रवणेच्छादिकों का सद्भाव है । यदि इनका यहां पर सद्भाव न माना जावे तो इन जीवोंकी उपशांतता हुई है वह घटित नहीं हो सकती । मोहकी उपशांतता श्रुतश्रवणेच्छादिकों का फल है, और श्रुतश्रवणादिक सम्यग्दर्शनके फल स्वरूप हैं, एतावता वे निष्फल हों यह बात नहीं; कारण कि फल भी तो स्वयं फलवान् हुआ करते हैं, अतः उपशान्त मोहवाले जीवों में विद्यमान सम्यग्दर्शन सफल है; निष्फल नहीं, इस लिये सम्यग्दर्शन અન્વય અને વ્યતિરેકનું વિઘટન હોવાથી સમ્યકૢત્વ અને શ્રુતશ્રવણેચ્છાદિકોમાં પરસ્પરમાં કાર્ય કારણભાવ ખની શકતા નથી. સમાધાન——શ્રુતશ્રવણેચ્છાઢિકોના મહાપશાંતિ ફળવાળા હોવાથી ફળરૂપથી ત્યાં પણ સદ્ભાવ છે. વિશેષા—અત્યારે પ્રતિવાદીએ જે સમ્યગ્દર્શન અને શ્રુતશ્રવણેચ્છાઢિકાના આ ઠેકાણે કાર્ય કારણ—ભાવ અન્વયવ્યતિરેકના નહિ ઘટવાથી સ્વીકાર કરેલ નથી, એનુ સમાધાન કરતાં આચાર્ય મહારાજ કહે છે કે-ભાઈ! ઉપશાન્તમોહવાળા જીવામાં પણ શ્રુતશ્રવણુચ્છાદિકોનો સદ્ભાવ છે. જો તેને ત્યાં સાવ ન માનવામાં આવે તો આ જીવાના મેાહની જે ઉપશાંતતા થઇ છે તે ઘટિત થતી નથી. માહની ઉપશાંતતા શ્રુતશ્રવણુચ્છાદિકોનુ ફળ છે, અને શ્રુતશ્રવણાદિક સમ્યગ્દર્શનનું ફળસ્વરૂપ છે, તેથી તે સમ્યગ્દર્શન નિષ્ફળ થાય એવી કોઇ વાત નહિ, કારણ કે ફળ પણુ સ્વય' ફળવાન થયા કરે છે, તેથી ઉપશાન્તમોહવાળા જીવામાં વિદ્યમાન સમ્યગ્દર્શન સફળ થાય છે; નિષ્ફળ નહિ. આ માટે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy