SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ३२६ आचाराङ्गसूत्रे शान्तये वायुकायम् , आहाराद्यर्थ वनस्पतिकायं, काष्ठादिनिःश्रितं त्रसकायं च विराधयन् स्वकेन स्वकृतकमजनितेन पूर्वभवे ज्ञानावरणीयाद्यष्टविधकर्मरूपं दुःखतस्वीजं तथोप्तवान् यथाऽस्मिन् भवे स दुःखतरुः प्ररोहत्येव । तादृशेन दुःखेन शारीरिकमानसिकेन मूढः व्याकुलितः परमार्थमजानन् हिताहितप्राप्तिपरिहारविकलः विपर्यासमुपैति प्राणिपीडनादिकं सावधव्यापारमाचरन् सुखस्य विपरीतं दुःखमेव फलं प्रामोतीत्यर्थः । . ___ यद्वा अल्पसुखदं सावधानुष्ठानमनुतिष्ठन् , सुखस्थानेऽनन्तकालिकं शारीरिकमानसिकदुःखमेव प्रामोतीति भावः। पुनरप्याह-" स्वकेने-'त्यादि । स्वकेन= अथवा खेती आदि की रक्षा करने के लिये अग्नि का सहारा लेता है, इसमें अग्निकायिक एवं उसे प्रज्वलित करने के लिये वनस्पतिकाय तथा उसमें रहे हुए उसकाय जीवों की भी विराधना करता है, गर्मीजन्य संताप के शलन के लिये वायुकाय के जीवों का भी घात करता है । इस प्रकार यह जीव पट्काय के जीवों की विराधना करता हुआतज्जन्य पापकर्मों के उदय से दुःखित बन हिताहित के विवेक से विकल होकर सदा विपर्यास-मिथ्यात्व को प्राप्त करता है। जीव पूर्वभव में जिस प्रकार के तीव्र, मन्द, मध्यमादि परिणामों से ज्ञानावरणीयादि आठ प्रकार के कर्मों को बांधता है उसी प्रकार से उनका फल भी उसी भव में अथवा आगामी भव में भोगता है, यह निश्चित सिद्धान्त है। दुःख भोगना भी इन्हीं कर्मों के उद्याधीन है । जिस प्रकार विनाबीज के वृक्ष नहीं होता है उसी प्रकार विना જીવોની વિરાધના કરે છે. રસોઈ આદિ બનાવવા માટે અથવા ખેતી આદિની રક્ષા કરવા માટે અગ્નિને આશ્રય લે છે, તેમાં અગ્નિકાયિક અને તેને પ્રજવલિત કરવા માટે વનસ્પતિકાય તથા તેમાં રહેલા ત્રસકાય જીવોની પણ વિરાધના કરે છે. ગર્મજન્ય સંતાપને શમાવવા માટે વાયુકાયના જીવોનો પણ ઘાત કરે છે. આ પ્રકાર આ જીવ પર્યાય જીવોની વિરાધના કરતાં તજન્ય પાપકર્મોના ઉદયથી દુખિત બની હિતાહિતના વિવેકથી વિકલ બનીને સદા વિપર્યાસ-મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે જીવ પૂર્વભવમાં જેવા પ્રકારે તીવ્ર, મન્ટ, મધ્યમાદિ પરિણામોથી જ્ઞાનાવર યાદિ આઠ પ્રકારના કર્મોને બાધે છે તે પ્રકારે તેનું ફળ પણ તે ભવમાં અથવા આગામી ભવમા ભગવે છે, એ નિશ્ચિત સિદ્ધાન્ત છે દુખ ભોગવવુ પણ તેના કર્મોના ' યાધીન છે. જે પ્રકારે બીજ વિના વૃક્ષ થતું નથી તે પ્રકારે અશુભ કર્મોદય વિના પણ અને પ્રાપ્ત થતું નથી. પરભવના બાંધેલા કર્મ આગામી ભવમાં પણ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy