SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ १८३ अध्य० २. उ. ३ मूंगा बनता है, कभी कुब्जक और कभी बहिरा होता है। सूत्र में जो अन्धत्व, बधिरत्व, मूकत्व, काणत्व आदि अनेक शारीरिक दोष प्रकट किये गये हैं वे सब इसी अशुभनामकर्म के उपार्जन से जीवों को प्राप्त होते हैं । जिस प्रकार चित्रकार किसी चित्र का कभी हाथ टेडा बना देता है, कभी एक आंख बना देता है, कभी उसे छोटा या कभी बड़ा अपनी इच्छानुसार जिसे जैसा बनाना चाहे बना देता है, इसी प्रकार यह नामकर्म भी इस जीव को कभी अन्धा, कभी बहिरा आदि बना दिया करता है । योगों की वक्रता नहीं होनी, एवं विसंवाद - अन्यथा प्रवृत्तिका अभाव होना, इससे शुभनामकर्म का उपार्जन होता है, जिस का फल प्रत्येक अंग की पूर्णता एवं सौष्ठव-सुन्दरता आदि की प्राप्ति होना है । उत्तम योनियों में जन्म तथा मुक्तिप्राप्ति लायक बज्रऋषभनाराच संहननादि शुभ संहननों की एवम् समचतुरस्रादि शुभ संस्थानों की प्राप्ति जीव को इसी के उदय से होती है। तीर्थंकर जैसी प्रकृति इसी शुभनामकर्म का भेद है । यद्यपि प्रति समय आयुकर्म को छोड़ शेष सात कर्मों का बन्ध हुआ करता है तथापि पूर्वोक्त इन भावों द्वारा जो ज्ञानावरणादि विशेष २ कर्मों का बन्ध होना प्रकट किया है सो स्थितिबन्ध और अनुभागવખતે મુંગા થાય છે, વળી કુબ્જ અને બહેરા પણ થાય છે. સૂત્રમાં જે અધત્વ, અધિરત્વ, મૂકત્વ, કાણુત્વ આદિ અનેક શારીરિક દોષ પ્રગટ કરેલાં છે તે બધા આ અશુભનામકર્મીના ઉપાર્જનથી જીવને પ્રાપ્ત થાય છે. જેમ ચિત્રકાર કેઇ ચિત્રમાં હાથ આડા બતાવે છે, એક આંખ ખતાવે છે, કઈ છેટુ કાઇ માટું પાતાની ઈચ્છાનુસાર જેને જેમ મનાવવા માગે તેમ મનાવે છે. તે પ્રકારે આ નામક પણ આ જીવને કોઇ વખત આંધળા, બહેરા આદિ મનાવે છે. ચાગેાની વક્રતા ન થવી અને વિસ વાદ અન્યથા પ્રવૃત્તિ—ના અભાવ થવા એથી શુભનામકનું ઉપાર્જન થાય છે, જેનું ફળ પ્રત્યેક અંગની પૂર્ણતા અને સૌષ્ઠવ – સુંદરતા આદિની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ ચેાનિયામાં જન્મ અને મુક્તિપ્રાપ્તિલાયક વરૂષભનારાચ સહનનાદિ શુભ સંહનનાની અને સમચતુરસાદિ શુભ સંસ્થાનાની પ્રાપ્તિ જીવને આના ઉડ્ડયથી થાય છે. તીર્થંકર જેવી પ્રકૃતિ તે શુભનામકર્મીનો ભેદ છે. હજુ પ્રતિસમય આયુકને છેડી સાત શેષ કર્માંના બંધ થયા કરે છે, તથાપિ પૂર્વોક્ત આ ભાવેાદ્વારા જે જ્ઞાનાવરણાદિ વિશેષ વિશેષ કર્મોના બંધ થવા પ્રકટ ફરેલ છે તે સ્થિતિમધ અને અનુભાગમધની અપેક્ષા સમજવી જોઇએ,
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy