SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ ६५६ . . भाचाराजको मनेकपर्यायशन्देस्तेपामुपादानात् ।। तथा सर्वेषां दुःखं प्रत्येकं पृथक् पृथगस्ति | कथम्भूतं दुःखमित्याह' असात'-मित्यादि । असातम् असात वेदनीयकर्मफलभूतम् , तथा-अपरिनिर्वाणम् सर्वथा शरीरमनः पीडाकरम्, तथा-महाभयम् दुःखादधिकं भयमन्यन्नास्ति, यतः सर्वेऽपि प्राणिनः शारीरान्मानसादपि दुःखादद्विजन्ते, तस्मान्महामयस्वरूपमित्यर्थः ॥मू०२॥ एतच्च ब्रवीमीत्याह ' तसंति पाणा.' इत्यादि । तसंति पाणा पदिसो दिसामु य । तत्थ पुढो पास आतुरा, परिताति, संति पाणा पुढो सिया ॥ मू०३ ॥ अनेक पर्यायवाची शब्दों का प्रयोग किया गया है। इसी प्रकार सब जीवों का दुःख भी पृथक्-पृथक है । दुःख किस प्रकार का है ! सो कहते हैं-वह असातावेदनीय कर्म का फल है, शरीर और मन को पूरी तरह पीड़ा उत्पन्न करता है और महाभयंकर है-दुःख से बढकर और कोई भय नहीं है, क्यों कि सभी प्राणी शारीरिक और मानसिक दुःख से घबराते हैं, अतः वह महाभयकारी है । सू० २ ॥ और मैं यह कहता हूँ:--'तसंति पाणा.' इत्यादि । मलार्थ-प्राणी विदिशाओ में और दिशाओ में उद्वेग पाते हैं। अलगअलग प्रयोजनो के लोलुप लोग उन्हें संताप पहुंचाते है । वे त्रस प्राणी पृथ्वी आदि विभिन्न आश्रयो पर आश्रित हैं । सू० ३ ॥ વિધેયરૂપથી સમજાવવા માટે અનેક પર્યાયવાચી શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે સર્વજીના દુઃખ પણ જૂદા-જૂદા છે. દુઃખ કયા પ્રકારના છે? તે કહે છે–તે આ અસાતા વેદનીય કર્મનું ફળ છે, શરીર અને મનને પૂરી રીતે પીડા ઉત્પન્ન કરે છે. અને હા ભયંકર છે. દુઃખથી વધારે કઈપણ ભય નથી કારણકે સર્વ પ્રાણું–શારીરિક અને માનસિક દુઃખથી ગભરાય છે. તેથી તે મહાભકારી છે. સૂત્ર રા. भई ४९ छ:-'तसंति पाणा. त्यादि. મૂલાર્થ–પ્રાણી વિદિશાઓમાં અને દિશાઓમાં ઉગ પામે છે. અલગ-અલગ પ્રજથી લેલુપ લોક તેને સંતાપ પહોંચાડે છે. તે ત્રસ પ્રાણી પૃથ્વી આદિ વિભિન્ન આશ્રયે પર આશ્રિત છે. સૂત્ર ૩ -
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy