SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराने ६४० 1 न मरणात् एतदपि = वनस्पतिशरीरम् अशाश्वतं प्रतिक्षणमरणशीलम् । यथाइदमपि मनुष्यशरीरं चयापचयिकम् इष्टानिष्टाहारादिकं प्राप्य वृद्धिहासशीलम्, तथा - एतदपि वनस्पतिशरीरं चयापचयिकम् - अनुकूल-प्रतिकूलनलचावादिना वृद्धिद्वासस्वभावम् । यथा-इदमपि मनुष्यशरीरं विपरिणामधर्मकं विविधपरिणामशीलम्, तचद्व्याधिवशाद् उदरटद्धिपाण्डुकशत्यादिरूपं, रसायनस्नेहाद्युपचारवशाद् विशिष्टरूपबलोपचयादिरूपं वा विविधपरिणामं प्राप्नोति तथा एतदपि = वनस्पतिशरीरं विपरिणामधर्मकं = व्याधिवशात् पत्रपुष्पफलादीनां वर्णादिध्वन्यथाभावदर्शनात्, विशिष्टदोहद प्रदानेन कदाचित्तेपामुपचयदर्शनाद् विविधपरिणामशीलम् । यथा जननस्वभावादिधर्माणां समुदायः सचेतने मनुष्यशरीरे शरीर भी अशाश्वत है-उसका भी प्रतिक्षण मरण होता है । मनुष्यशरीर इष्टानिष्ट आहार आदि को पाकर बढता - घटता रहता है, उसी प्रकार वनस्पति का शरीर भी अनुकूल जल - वायु से बढ़ता और प्रतिकूल जल वायु से घटता है । जैसे मनुष्यशरीर में नाना प्रकार के परिणमन होते हैं-विविध बीमारियों से उदर का बढना, पाण्डु, कृशता आदि, तथा रसायन और घृत आदि के सेवन से विशिष्टरूप और बल की वृद्धि होती है, उसी' प्रकार वनस्पति का शरीर भी विविध प्रकार के परिणमनवाला है -रोग होने पर वनस्पति के पत्ते, फूल, फल आदि और ही तरह के देखे जाते हैं, विशेष प्रकार का दोहद देने से कभी-कभी उन में उपचय भी होता है । इस प्रकार वनस्पति का शरीर भी विविध परिणमन वाला है । जननस्वभाव भादि धर्मों का समूह सचेतन मनुष्य शरीर में या त्रस વનસ્પતિશરીર પણ અશાશ્વત છે તેનું પણ પ્રતિક્ષણ મરણ થતુ' રહે છે. મનુષ્ય શરીર ઈષ્ટાનિષ્ટ આહાર ઋતિથી વધતુ ઘટતુ રહે છે તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ અનુકૂલ જલ–વાયુથી વધે છે અને પ્રતિકૂળ જલવાયુથી ઘટે છે. જેમ મનુષ્યશરીરમાં નાના પ્રકારનું પરિણમન થાય છે, વિવિધ બિમારીઓથી પેટનું વધવું, પાંડુરોગ, કૃશતા ( દુખલાપણું ) આદિ, તથા રસાયન અને ધૃતઆદિના સેવનથી વિશિષ્ટ પ અને ખલવૃદ્ધિ થાય છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ વિવિધ પ્રકારના પરિણમનવાળુ છે, રાગ થતાં વનસ્પતિના પાંદડાં, ફૂલ, કુલ આદિ જૂદીજ જાતનાં દેખાય છે, વિશિષ્ટ પ્રકારના દોહદ દેવાથી કાઈ-કઈ વખત તેમાં ઉપચય થાય છે, એ પ્રમાણે વનસ્પતિનું શરીર પણ વિવિધ પરિણમનવાળું છે. જનનસ્વભાવ આદિ ધર્મના સમૂહ સચેતન મનુષ્યશરીરમાં અથવા ત્રસજીવના શરીરમાં જોવામાં આવે છે, તેજ પ્રમાણે
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy