SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ woooooom आचारचिन्तामणि-टीका अध्य.१७.५८.८ मनुष्यशरीरवनस्पतिशरीरयो साम्यम् ६३९ युक्तम्, एतदपि वनस्पतिशरीरं चित्तवत्-चेतनावत् , लज्जालधाच्यादीनां संकोचविकास-स्वापा-बोधदर्शनात् । इदमपि मनुष्यशरीरं हस्तादि छिन्नं सत् म्लायति शुप्यति, एतदपि वनस्पतिशरीरमपि पल्लवफलपुप्पादि छिन्नं सत् म्लायतिशुष्कं भवति । इदमपि आहारकम् क्षीरोदनाधाहारकरणशीलं, तथैव एतदपिबनस्पतिशरीरं भूजलाधाहारमोनि, न चैतदाहारकत्वमचेतनानां दृष्टम् ।। तथा इदमपि-मनुष्यशरीरम् अनित्यक- न सर्वदाऽवस्थायि, एतदपि बनस्पतिशरीरम् अनित्यकम् आयुपोऽवधिसत्वात् , वनस्पतिशरीरस्य हि उत्कृष्टमायुर्दशवर्षसहस्राणि । तथा इदमपि मनुष्यशरीरम् अशाश्वतं-प्रतिक्षणमावीचीमरक्यों कि लज्जावती धात्री आदि वनस्पत्तियों में संकोच, विकास, स्वाप (निद्रा) और अवबोध (जागना) देखा जाता है । हाथ आदि मनुष्यशरीर छेदने पर मुरझा जाता है उसी प्रकार पत्ता, फूल, फल आदिरूप वनरपतिशरीर भी छेदने पर मुरझा जाता है। यह मनुष्यशरीर दूध और ओदन आदि का आहार करता है और वनस्पति शरीर भी पृथ्वी, जल आदि का आहार करता है। आहार करने कि क्रिया अचेतन में नहीं देखी जाती। मनुष्यशरीर अनित्य है-सदा ठहरने वाला नहीं है, इसी प्रकार वनस्पतिशरीर भी अनित्य है, क्योंकि उसकी आयु की सीमा है । वनस्पतिशरीर की उत्कृष्ट आयु दस हजार वर्ष की है। मनुष्य शरीर अशाश्वत है-आवीचिमरण प्रतिक्षण होता रहता है, और वनस्पति કેમકે લજજાવતી-(રીસામણી), ધાત્રી આદિ વનસ્પતિઓમાં સંકેચાવું, વિકાસ, નિદ્રા અને જાગવું જોવામાં આવે છે. હાથ-આદિ મનુષ્યશરીર છેદવાથી સૂકાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફલ, ફલ આદિ રૂપ વનસ્પતિશરીર પણ છેદવાથી સુકાઈ જાય છે. આ મનુષ્ય શરીર દુધ અને ભાત વગેરેને આહાર કરે છે, તેમ વનસ્પતિશરીર પણ પૃથ્વી, જલ આદિને આહાર કરે છે, આહાર કરવાની ક્રિયા અચેતનમાં જોવામાં આવતી નથી. મનુષ્ય શરીર અનિત્ય છે. હમેશાં સ્થિર રહેવાવાળું નથી, એ પ્રમાણે વનસ્પતિશરીર પણ અનિત્ય છે. કેમકે તેની આયુષ્યની સીમા છે. વનસ્પતિશરીરની ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષની છે. કે મનુષ્ય શરીર આશાશ્વત છે-આવચિમરણ પ્રતિક્ષણ થતું રહે છે, તેમ
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy