SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ५०८ आधाराने जगति खलु बहवो द्रव्यलिगिनो विद्यन्ते, यथा-'वयं पञ्चणहाव्रतधारिणः सर्वारम्भपरित्यागिनः पटकापरक्षका अनगाराः स्मः' इति वदन्तो दण्डिशाक्यादयः सन्ति । तत्र केचिदेहशुद्धथै बहूदकस्नायिनो भवन्ति । केचित्स्वनिवासथै गृहादिनिर्माणकरणे मृत्तिकापापाणचूर्णादिपु निक्षेपणेनाप्कायमुपमर्दयन्ति । केचित् स्वोदरपूर्वथै कृष्यादिपु जलसेचनं कुर्वन्ति । केचिच्च देवकुलाद्यर्थ सावद्यमुपदिशन्ति, पार्थिवी देवगुर्वोदिमतिमामनेकघटजलैः स्नपयन्ति । ते हि सविधिजिनपूजायां, मतिमामतिष्ठापने बहुविधसचित्तजलैः प्रतिमास्नपने च महाभीमभवसमुद्रादात्मनः समुद्धारो भवतीति मन्यन्ते, उपदिशन्ति च संसार में बहुतसे द्रव्यलिंगी हैं । जैसे-'हम पंचमहावतधारी, सब आरम्भ के त्यागी, और पदकाय के रक्षक अनगार हैं' ऐसा कहने वाले दण्डी तथा शाक्य आदि हैं । इन में कोई-कोई देह की शुद्धि के लिए बहुत-से जल से स्नान करने वाले हैं। कोई अपने रहने के वास्ते मकान आदि बनाने के लिए मिट्टी कंकर और चूने वगैरह में मिलाकर जलकाय की हिंसा करते हैं। कोई अपना पेट भरने लिए कृषि (खेती) में जल सींचते हैं। कोई देकुलादिके लिये सावध उपदेश करते हैं। कोई देव एवं गुरु की पार्थिव प्रतिमा को बहुत से-घडे पानी से स्नान कराते हैं। वे विधिपूर्वक .जिनपूजा में और प्रतिमा की प्रतिष्ठा में बहुत प्रकार के सचित्त जल से प्रतिमा के स्नान में, महाभयंकर भवसागर से आत्मा का उद्धार होना मानते हैं और उपदेश देते हैं-- સંસારમાં બહુ સંખ્યામાં દ્રવ્યલિંગી છે. જેમ કે-“અમે પંચમહાવ્રતધારી, સર્વ પ્રકારના આરંભના ત્યાગી અને પકાયના રક્ષક અણગાર છીએ? આ પ્રમાણે કહેવાવાળા દંડી તથા શાકય આદિ છે, તેમાંથી કેટલાક તે દેહની શુદ્ધિ માટે ઘણા જ જલથી સ્નાન કરવાવાળા હોય છે. કેટલાક તે પિતાને રહેવા માટે મકાન આદિ બનાવવા માટે માટી કાંકરા અને ચુના વગેરેમાં મેળવીને જલકાની હિંસા કરે છે. કઈ-કઈ પિતાનું પેટ ભરવા માટે ખેતીમાં જલ સીંચે છે. કેઈ દેવકુલ વગેરે માટે સાવદ્યને ઉપદેશ આપે છે, અને કેઈ દેવ અને ગુરૂની પાર્થિવ પ્રતિમાને ઘણાં જ-ઘડ પાણીથી સ્નાન કરાવે છે. તે વિધિપૂર્વક જિનપૂજામાં અને પ્રતિષ્ઠામાં ઘણું જ પ્રકારના સચિત જલથી પ્રતિમાને સ્નાન કરાવામાં મહાભયંકર ભવસાગરથી આત્માને ઉદ્ધાર થાય છે, એવું માને છે. અને ઉપદેશ આપે છે –
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy