SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ आचारागसत्रे परिपाकवशेन शुभपरिणामरूपाऽध्यवसाया भवन्ति, तेषां स्थानानि मन्द-मध्यवीवाणि भवन्ति । तत्र जघन्यशुभपरिणामस्य स्थान विशुद्धं, तस्मादुत्कृष्टस्य विशुद्धतरं, ततोऽप्युत्कृप्टशुभपरिणामस्य विशुद्धतम स्थान प्राप्नुवतो जीवस्य वर्धमानशुमपरिणत्या तादृक्परिणामविशेषो जायते, येन तीर्थङ्करायुपदेशमन्तरेण स्वत एव जीवस्य कर्मोपशमादिभ्यः श्रद्धोत्पद्यते । तत्रायं क्रमः श्रद्धामाप्तयेऽधिकारी द्विविधो भवति, अनादिमिथ्याप्टिः , सादिमिथ्याप्टिव । यः पूर्व कदापि सम्यक्त्वं न लब्धवान् सोऽनादिमिथ्यादृष्टिः । यश्च भव्यः पूर्वं सम्यक्वं प्राप्य पश्चादनन्तानुवन्धिकपायोदयादुपजातमिथ्यावा अनादिकाल से मिथ्यादृष्टि होने पर भी अमुक प्रकार की भवस्थिति का परिपाक होने से उसके शुभपरिणामरूप अध्यवसाय उत्पन्न होते हैं। उन अध्यवसायों के स्थान मन्द, मध्यम और तीत्र होते हैं । इन में जघन्य शुम परिणाम का स्थान विशुद्ध है, उस से उत्कृष्ट विशुद्धतर है। और उससे भी उत्कृष्ट शुभपरिणाम विशुद्धतम है । इन स्थानों को प्राप्त जीव के बढते हुए शुभ परिणामों से एक ऐसा परिणाम उत्पन्न होता है, जिस के द्वारा तीर्थकर आदि के उपदेश के विना ही स्वयमेव जीव को कर्मों का उपशम आदि होने से श्रद्धा उत्पन्न हो जाती है। दो प्रकार के जीव श्रद्धा पाने के अधिकारी हैं-(१) अनादिमिथ्याष्टि और (२) सादिमिथ्यादृष्टि । जिस जीवने पहले कभी सम्यक्व नहीं पाया वह अनादिमिथ्यादृष्टि कहलाता है । जिस भव्य जीवने पहले सम्यक्त्व पाया किन्तु થકે ભવ્ય છવજ્ઞાન-દર્શન ઉપગસ્વભાવવાળા હેવાના કારણે. અનાદિ કાલથી મિથ્યાદષ્ટિ હેવા છતાંય પણ અમુક પ્રકારની ભાવસ્થિતિને પરિપાક હેવાથી તેને શુભ પરિ ણામરૂપ અધ્યવસાય ઉત્પન્ન થાય છે. તે અધ્યવસાયનાં સ્થાન મંદ, મધ્યમ અને તીવ્ર હોય છે. તેમાં જઘન્ય શુભ પરિણામનું સ્થાન વિશુદ્ધ છે, તેનાથી ઉત્કૃષ્ટ વિશુદ્ધતર છે, અને એનાથી પણ ઉત્કૃષ્ટ શુભ પરિણામ વિશુદ્ધતમ છે. આ સ્થાનને પ્રાપ્ત જીવના વધતા ગયેલા શુભ પરિણામોમાંથી એક એવું પરિણામ ઉત્પન્ન થાય છે કે જેના દ્વારા તીર્થકર આદિના ઉપદેશ વિનાજ સ્વયમેવ, જીવને કમેને ઉપશમ આદિ થવાથી શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે. કેમ આ પ્રકારે છેબે પ્રકારના છવ શ્રદ્ધા પ્રાપ્ત કરવાની અધિકારી છે. (૧) અનાદિ મિથ્યાષ્ટિ અને (૨) સાદિમિથ્યાષ્ટિ. જે જીવે પહેલા ક્યારેય સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. નથી તે અનાદિ મિદષ્ટિ કહેવાય છે. જે ભવ્ય જીવે પહેલાં સમ્યફત્વ પ્રાપ્ત કર્યું હતું પરંતુ પછીથી
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy