SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ४६५ आचारचित्तामणि-टीका अध्य० १ उ. ३ उपक्रम सर्वविरतिरूपं पदं प्राप्तो मुनिः पृथिवीकायादिसूक्ष्मजीवसमारम्भनिवृत्त्यादिकर्तव्यतायामल्पीयोऽपि प्रमादजातं स्खलनं समुपेक्षते चेत् तर्हि पुनस्तत्राधिकतरं स्खलनं कर्तुं न लज्जते, तथाविधनियमानुसारिणी हि मनोवृत्तिः, अतः स्वल्पमपि संयमतः स्वलनं यथा न भवेत् तथा प्रयवितव्य मुनिमिः । अत्र दृष्टान्तः प्रदर्श्यते-- केनचिद् बाल्यावस्थायामन्यस्य कपर्दिकामाचं स्तेयवृत्त्याऽपहृत्य स्वमातुरो निहितम् । माता तदवलोक्य हृष्टा सती तस्मै मधुरं वस्तु ददौ । अप पुनः पुनः स्तेयकर्मणि प्रवृत्तः स्वमावहस्तात् पारितोपिकं प्राप्तः क्रमेण योग्यता दिखलाते हैं-सर्वविरतिरूप पदको प्राप्त मुनि पृथिवीकाय आदि छोटे-छोटे जीवों के आरंभ का त्याग करने में यदि प्रमाद के कारण थोडे से भी स्खलन की उपेक्षा करता है तो फिर और अधिक स्खलन करने में भी संकोच नहीं करता। मनोवृत्ति का ऐसा ही नियम है कि-गिरी सो गिरती ही जाती है, अत एव मुनियों को ऐसा प्रयत्न करना चाहिए ___कि, जिस से संयम में तनिक भी स्खलन न हो। इस विषय में दृष्टान्त कहते हैं किसी बालकने अपनी बाल्यावस्था में एक कौडी चुराकर अपनी माता के पास रख दी। माता उसे देखकर हर्पित हुई और उसने इनाम के तौर पर बालक को मोठी चीज दी। इस के बाद वह चारबार चौरी करने लगा और अपनी माता के हाथ से पारितोषिक प्राप्त करने लगा। धीरे-धीरे वह ताम्रपण (तांवे का सिका) कार्यापण બતાવે છે–સર્વવિરતિરૂપ પદને પામેલા મુનિ પૃથ્વીકાય આદિ નાના-નાના જીવોના આરબને ત્યાગ કરવામાં જે પ્રમાદના કારણે ડાં પણ ખલન (ગુટી)ની ઉપેક્ષા કરે છે. તે ફરીને વધારે અલન કરવામાં પણ સંકેચ કરતા નથી. મને વૃત્તિનો એજ નિયમ છે કે-નીચે પડવા પછી વધારે નીચે પડી જાય છે. એ કારણથી મુનિઓએ એ પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી સંયમમાં થોડું પણ ખલન નહીં હોય. આ વિષયમાં દષ્ટાન્ત કહે છે – કેઈ બાળકે પિતાની બાલ્યાવસ્થામાં એક કેડી ચેરીને પિતાની માતાની પાસે રાખી દીધી; માતા તેને જોઈને રાજી થઈ અને તેને ઈનામ આપવાના ઢંગથી બાળકને માઠી વસ્તુ આપી. ત્યાર પછી તે બાળક વારંવાર ચેરી કરવા લાગ્યા. અને પિતાની માતા પાસેથી (માતાના હાથથી) ઈનામ મેળવવા લાગ્યા. ધીરે ધીરે ને તામ્રપર્ણ-ત્રાંબાના म. मा-५९
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy