SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ भाचारचिन्तामणि-टीका अध्य.१ ३.२ स. ५ पृथिवीजीवसिद्धिः ४५७ ॥ टीका ॥ _ 'से चेमि' इत्यादि । अधेति प्रतिवाक्यप्रारम्भद्योतनाय । ब्रवीमि-पृथिवीकायस्य वेदनाविपये कथयामि । यथा-एकः कश्चित् अन्ध-जन्मान्धं आभिन्द्यात, तया एका अपरः कश्चित् अन्धमपि आछिन्यात् । अत्र अन्धमित्युपलक्षणं, यघिरमृकपगुमभृतीनाम् । यः खलु जन्मान्धो जन्मवधिरो जन्ममको जन्मपङगुमंगापुत्रवत्करचरणाद्यवयवविभागरहितः पूर्वभवार्जिताशुभकर्मोंदयात् स्वहितमाप्त्यहितपरिहाराक्षमोऽतिदयनीयदशामुपगतः।। एवंविधजन्मान्धादिकं कवित् कठोरहदयो निर्दयतयाऽतिनिशितभल्लादिना भिनत्तिचेत, सुवीक्ष्णपरशकुठारादिना छिनत्ति चेत्तदाऽसौ स्वाङ्ग भेदनच्छेदनसमयेभेदकं छेदकं न . टीकार्य-'अथ' शब्द नया वाक्य आरंभ करने को प्रकट करता है-'कहता हूं' अर्थात् पृथिवीकाय की वेदना के विषय में कहता हूँ ! जैसे-कोई पुरुष अंधे अर्थात् जन्म से अंधे को भेदे छेदे । यही 'अंध' पद उपलक्षण है, उस से बहिरा, मूंगा, लंगडा, आदि भी ग्रहण कर लेना चाहिए। जो जीव मृगालोढक की तरह जन्मान्ध है, जन्म से बहिरा है, जन्म से मंगा है, जन्म से लंगडा है, हाथ-और आदि विभिन्न अवयवों का जिस के शरीर में भेद नहीं है, और जो पूर्वभव के अशुभ कर्मों के उदय से अपने हित की प्राप्ति तथा अहित के परिहार में असमर्थ है, अत्यन्त दयनीय दशा को प्राप्त है, इस प्रकार के जन्मान्ध वगैरह को कोई कठोर हृदयवाला पुरुष निर्दय हो कर भावेश के साथ, बहुत तीखे भाले वगैरह से भेदता है, आयन्त तीखे फरसी कुठार आदि से छेदता है, ટીકાર્થ શwદ નવું વાકય આરંભ કરવાનું પ્રગટ કરે છે “ કહું છું ' અર્થાત પૃથ્વીકાયની વેદનાના વિષયમાં કહું છું–જેમ કે મનુષ્ય અન્ય અર્થાત-જન્મથી અંધને (આંધળો છે તેને ભેટે છે. અહિં “પદ તે ઉપલક્ષણ છે, તેનાથી બહેરા મૂંગા, લંગડા આદિ પણ મહણ કરી લેવા જોઈએ. જે જીવ મૃગલેઢાની માફક જન્માંધ છે. (જન્મથી આંધળે છે) જન્મથી બહેશે છે. જન્મથી જ મૅગે છે જન્મથી લંગડે છે. હાથ-પગ આદિ વિભિન્ન અવયના જેના શરીરમાં ભેદ નથી, અને તે પૂર્વભવના અશુભ કર્મોના ઉદયથી પિતાના હિતની પ્રાપ્તિ તથા અહિતના પરિવારમાં અસમર્થ છે, અત્યન્ત દયાપાત્ર-દશાને પ્રાપ્ત છે, આ પ્રકારના જન્માંધ વગેરેને કઈ કઠોર હૃદયવાળા પુરૂષ નિર્દય થઈને આવેશની સાથે બહુજ તીક્ષણ ભાલા વગેરેથી લે છે (વિંધે છે), અત્યન્ત તીખી ધારવાળી ફરસી, કુઠાર આદિથી प्र आ.-५८
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy