SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ४५४ आचारास्त्रे छिनत्ति, भिनत्ति, माणरहितं करोति गृद्धो लोक इत्यादि । तया पृथिवीशत्रपृथिव्युपमद्दकं शस्त्र स्वकायपरकायतदुभयरूपं समारममाणः व्यापारयन् अन्यान् अपकायादीन् अनेकरूपान् नसान स्थावरांच, माणान्माणिनो विहिनस्ति । पृथिवीकायहिंसया पइजीवनिकायरूपं लोकं सर्वमेव मणिहन्तीति घोरतरं दुरितं कुर्वन् पुनः पुनः कर्मवन्धादिनरकान्तं प्राप्यापि तदर्थमेव प्रवर्तते न पुनर्मोक्षायेति भावः ॥ सू.४॥ ननु पृथिवीकायजीवानां श्रोत्रनेत्रघ्राणरसनेन्द्रियाणि न सन्ति , नापि मनस्तेपां, कथं तर्हि दुःखवेदना संभवति ? ततश्च पृथिवीकायसमारम्भिणां व्यापार से इस पृथिवीकाय का हनन करता है, छेदन करता है, भेदन करता है, उसे प्राणहीन बनाता है। तथा पृथिवीकाय के स्वकाय, परकाय, और उभयकायरूप शस्त्रों का उपयोग करता हुआ अप्काय आदि अनेक त्रस स्थावर प्राणियों की हिंसा करता है। तात्पर्य यह है कि-पृथिवीकाय की हिंसा के द्वारा समस्त पइजीवनिकायरूप लोक की हिंसा करता है । इस प्रकार अत्यन्त घोर पाप करता हुआ बारबार कर्मबंध करता है और यहाँ तक कि नरक को प्राप्त करके भी नरक के लिए ही प्रवृत्ति करता है, मोक्ष के लिए नहीं ।। सू. ४ ॥ पृथिवीकाय के जीवों में श्रोत्रेन्द्रिय, चक्षुरिन्द्रिय, घ्राणेन्द्रिय, रसना-इन्द्रिय और मन नहीं है, फिर उन्हें दुःख का अनुभव कैसे हो सकता है ? और ऐसी अवस्था में पृथिवीकाय का आरंभ करनेवालों को कर्मबंध क्यों होता है ? इस शंका का समाधान આ પૃથ્વીકાયને ઘાત કરે છે. છેદન કરે છે. ભેદન કરે છે, તેને પ્રાણહીન બનાવે છે. તથા પૃથ્વીકાયના સ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ શસ્ત્રોને ઉપયોગ કરતા થકા અપૂકાય આદિ અનેક ત્રસ–સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે. તાત્પર્ય એ છે કે–પૃથ્વીકાયની હિંસા દ્વારા સમસ્ત જીવનિકાયરૂપ લોકની હિંસા કરે છે. આ પ્રમાણે અત્યન્ત ઘેર પાપ કરીને વારંવાર કર્મબંધ કરે છે. અને ત્યાં સુધી કે નરકને પ્રાપ્ત કરીને પણ નરક માટે જ પ્રવૃત્તિ કરે છે, મેક્ષ માટે ४२ता नथी. (४) પૃથ્વીકાયના જીવેમાં શ્રોન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, પ્રાણેન્દ્રિય, રસના-ઈન્દ્રિય અને મન નથી, તે પછી તેને દુખને અનુભવ કેવી રીતે થઈ શકશે ? અને એવી અવરથામાં પૃથ્વીકાયને આરંભ કરવાવાળાને કર્મબંધ કેમ થઈ શકશે? આ શંકાનું
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy