SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ आचाराङ्गसूत्रे तु तत्र सन्त्येव यथा - कस्यचिन्मनुष्यस्य अत्युत्कटमदिरातिपानजनितपित्तोदयमूर्छितस्य चेतनाया अव्यक्तत्वेऽपि न तस्याचित्तरूपता विज्ञायते, एवं पृथिवीकायजी वेष्वव्यक्तचेतना संभवति । न. चाव्यक्तचेतनाऽभिव्यञ्जकमुच्छ्वासादिकं मद्यमूर्छितमनुष्यस्य सचित्तस्वमावेदयति, इह तु न किञ्चिच्चेतनालक्षणं लक्ष्यत इति वाच्यम् । यथा मनुष्यशरीरे क्षतस्थानं मांसादिरिक्तमपि पश्चात्क्षतादिनिवृतौ स्वयं भ्रियते, तथैव खनितं खनिभूम्यादिकं सजातीयावयवैश्रियमाणं दृश्यते । ही न हों, मगर अव्यक्तरूप में तो विद्यमान हैं ही । जैसे कोई मनुष्य खूप नसैली मदिराका डाकर पान कर ले और पित्त के प्रकोप से मूच्छित हो जाय तो उसको भी चेतना अव्यक्त हो जाती है, फिर भी उसे अचित्त (अचेतन) नहीं कहा जा सकता। इसी प्रकार पृथ्वीकाय के जीवों में अव्यक्त चेतना है । शङ्का - अव्यक्त चेतना के बोधक उच्चीस वगैरह मद्यमूर्च्छित मनुष्य को सचित्तता को प्रकट करते है; मगर यहाँ ( पृथ्वी में ) तो चेतना का कोई भी लक्षण नहीं दिखाई देता । ऐसी स्थिति में पृथ्वी की सचेतनता किस प्रकार मानी जाय ? समाधान - जैसे--: ते - मनुष्य के शरीर में घाव हो जाता है तो उस स्थान में मांस आदि नहीं रहता । पश्चात् घाव मिट जाने पर वह भर जाता है । इसी प्रकार खोदी हुई खान आदि की भूमि अपने सजातीय अवयवों से भरजाती दिखाई देती है । લક્ષણ ભલે ન હોય, પરન્તુ અત્યંત રૂપમાં તે વિદ્યમાન છેજ, જેમ કેાઇ મનુષ્ય ખૂબ પેટભરીને ઘણા નીસાવાળી દિરાનું પાન કરી લે અને પિત્તના પ્રકાપથી મૂતિ થઈ જાય તે તેની પશુ ચેતના અવ્યકત થઈ જાય છે, એટલે તેને અર્ચિત્ત કહી શકતા નથી. એ પ્રમાણે પૃથ્વીકાયના જીવામાં અવ્યક્ત ચેતના છે. શકા—અવ્યક્ત ચેતનાના એધક તરીકે ઉચ્છ્વાસ વગેરે મનુષ્યની સચિત્તતાને પ્રગટ કરે છે પરન્તુ અહિં (પૃથ્વીમાં) તે ચેતનાનું કેઈ પણ લક્ષણ જોવામાં આવતું નથી. એવી સ્થિતિમાં પૃથ્વીની સચેતનતા કેવી રીતે માની શકાય ? સમાધાન—જેવી રીતે મનુષ્યના શરીરમાં ઘાવ-ડા જખમ થઇ જાય છે તે તે સ્થાનમાં માંસ આદિ રહેતું નથી. પાછળથી ઘાવ રૂઝાઈ જતાં તે માંસથી ભરાઈ જાય છે. એ પ્રમાણે ખાદેલી ખાણુની ભૂમિ પેાતાના સજાતીય અવયવેથી ભરાઈ જાય છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy