SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ ३.२ सू.२ पृथिवीकायस्वरूपम् ४२९ एवं च मनुष्यवद् व्रणस्थानभरणरूपस्य चेतनालक्षणस्य पृथिवीकायेऽपि सत्वात् । यद्वा-पृथिवी सजीवा, दैनिकयर्पणोपचयसंदर्शनाद, चरणतलवद , तद्यथा-चरणतलं घृप्यते पुप्यति च, तद्वत् पृथिव्यपि मत्यहं धृष्यते, उपचीयते च; तस्मात्तस्याः सजीवत्वम् । . अथवा-विद्रुमपापाणिरूपा पृथिवी सचेतना, काटिन्ये सत्यपि वृद्धयादिदर्शनाद , शरीरस्थितास्थ्यादिवत् । तद्यथा-शरीरस्थितमस्थ्यादिकं कमठपृष्ठकठिनं सदपि चित्तवदनुभूयमानमुपचयं च गच्छन् संदृश्यते । एवं विद्रुमशिलाद्यात्मिकायाः इस प्रकार मनुष्य के समान घाव का भरना भी चेतना का एक लक्षण है, और वह पृथ्वी कायमें विद्यमान है। अथवा-पृथ्वी सजीव है, क्यों कि उस में प्रतिदिन घिसना और उपचय होना देखा जाता है, पैर के तल की तरह । तात्पर्य यह है कि-जैसे पैर का तलभाग घिसता है और फिर पुष्ट हो जाता है, उसी प्रकार पथिवी भी प्रतिदिन घिसती है और भरजाती है। अतः पृथिवो भी सजीव है। अथवा-गा, पापाण आदि रूप पृथ्वी सजीव है, क्यों कि उसमें कठिनता होने पर भी वृद्धि आदि देखी जाती है; जैसे शरीर को हड्डी आदि । तात्पर्य यह है कि जैसे शरीर की हड़ी आदि कछुवे की पीठ की भाति कठोर होने पर भी सचित्त मालूम होती है और उपचय को प्राप्त होती हुई दिखाई देती है, इसी प्रकार मुंगा-शिला તે પ્રમાણે મનુષ્યના સમાન ઘાવનું ભરાઈ જવું તે પણ એક ચેતનાનું લક્ષણ છે, અને તે પૃથ્વીકાયમાં વિદ્યમાન છે. અથવા–પૃથિવી સજીવ છે, કારણ કે તેમાં પ્રતિદિન ઘસાવું અને વધવું તે જેવામાં આવે છે, પગના તળીઆની પ્રમાણે તાત્પર્ય એ છે કે-જેમ પગના તળીઆને ભાગ ઘસાય છે અને ફરી પાછા પુષ્ટ થઈ જાય છે તે પ્રમાણે પૃથિવી પણ પ્રતિદિન ઘસાય છે અને ફરી પાછી ભરાઈ જાય છે, તેથી પૃથિવી પણ સજીવ છે. અથવા–સંગ (પરવાળા) પાષાણ આદિરૂપ પૃથ્વી સજીવ છે કેમકે તેમાં કઠિનતા હોવા છતાંય પણ વૃદ્ધિ વગેરે જોવામાં આવે છે, જેવી રીતે શરીરના હાડકાં આદિ. તાપૂર્થ એ છે કે જેવી રીતે શરીરના હાડકાં આદિ કાચબાની પીઠ જેવા કઠોર હોવા છતાંય પણ સચિત્ત માલુમ પડે છે, અને વૃદ્ધિને પ્રાપ્ત થતાં હોય તેમ દેખાય છે, તે
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy