SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य. १ ३.२ मू. २ पृथिवीकायस्वरूपम् ४२७ कापोततैनसलेश्याचतुष्टयं, मूक्ष्मपृथिवीकायस्यायलेश्यावयम् । तथा-आहारादिसज्ञा अपि । तथा-वेदनाकपायमारणान्तिकसमुद्धाताऽसज्ञित्वं, नपुंसकवेदः। पर्याप्तिचतुष्टयम् । तथा पृथिवीकायजीवा निरन्तरं सततमुच्सन्ति निःश्वसन्ति च । एवमुपयोगादिश्वासोच्छासान्तजीवलक्षण समन्वितत्वान्मनुष्यवत्पृथिवीसचित्ताऽस्तीति सिद्धम् । ननु-उपयोगार्दानि जीवलक्षणानि पृथिवीकायजीवेषु कचिन्नोपलभ्यन्ते, तथा सति-असिद्धेनैव उपयोगादिजीवलक्षणेन कथं पृथिव्याः सचिचत्वं साध्यते ।। उच्यते-पृथिवीकायजीवेपुमासन्तुमुव्यक्तान्युपयोगलक्षणानि, अव्यक्तानि सूक्ष्म पृथ्वीकाय में आदि की तीन लेश्याएँ हैं । आहार आदि संज्ञाएँ भी उसमें हैं। पृथ्वी में वेदना पाय और मारणान्तिक समुद्रात हैं, असंज्ञीपन है, नपुंसक वेद है और चार पर्याप्तियाँ भी हैं, पृथ्वीकाय के जीव निरन्तर श्वासोहास लेते रहते हैं। इस प्रकार उपयोग से लगाकर श्वासोवास पर्यन्त जीव के लक्षणों से युक्त होने के कारण पृथ्वी मनुष्य के समान सचित्त है, यह बात सिद्ध हुई। शङ्का-जीव के लक्षण उपयोग वगैरह पृथ्वीकाय के जीवों में कहीं भी उपलब्ध नहीं होते । ऐसी स्थिति में वहाँ उपयोग आदि जीव के लक्षणों का होना असिद्ध है। असिद्ध कथन से पृथ्वी की सचित्तता किस प्रकार सिद्ध हो सकती है ! समाधान-पृथ्वीकाय के जीवों में भलीभाँति व्यक्त उपयोग आदि लक्षण भले પૃથ્વીકાયમાં આદિની ત્રણ સ્થાઓ છે. આહાર આદિ સંજ્ઞાઓ પણ તેમાં છે. પૃથ્વીમાં વેદના, કષાય અને મારાન્તિકસમુઘાત છે. અસંસીપણું છે. નપુંસક વેદ છે અને ચાર પર્યાસિઓ પણ છે. પૃથ્વીકાયના જીવ નિરંતર ધારાસ લેતા રહે છે. આ પ્રમાણે ઉપયોગથી લઈને શ્વાસ પર્યત જીવના લક્ષણેથી યુક્ત હોવાથી પૃથ્વી મનુષ્ય પ્રમાણે સચિત્ત છે. તે વાત સિદ્ધ થઈ શંકા–જીવનું લક્ષણ ઉપયોગ વગેરે પૃથિવીકાયના જીવોમાં કેઈ સ્થળે ઉપલબ્ધ થતાં નથી. એવી સ્થિતિમાં ત્યાં ઉપગ આદિ છવના લક્ષણેનું હોવું તે ફિકી નથી. એ અસિદ્ધ કથનથી પૃથ્વીની સચિત્તતા કેવી રીતે સિદ્ધ થઈ શકે છે? સમાધાન–પૃથિવીકાયના જેમાં સારી રીતે સ્પષ્ટ વ્યક્ત ઉપગ આદિ
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy