SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ - ४२६ आधाराने किञ्च-जीवस्य यानि लक्षणानि तानि पृथिवीकायस्य सन्ति, केवलमत्रस्त्यानदिनामदर्शनावरणकर्मोदयादुपयोगशक्तिनिदर्शनरूपा नास्ति व्यक्ता इत्यव्यक्तरूपेणोपयोगो वर्त्तते । तथौदारिक-तन्मिश्र-कार्मणशरीरात्मकः काययोगो वृद्धयष्टिवत् तस्यालम्बनाय वर्त्तते । तथा मानसिकचिन्ताविशेपवत्सूक्ष्मा आत्मपरिणामविशेपरूपा अध्यवसाया स्तत्र सन्ति । तथा साकारोपयोगान्तर्गतमतिश्रुतरूपमज्ञानद्वयं च तत्रास्ति । तथा स्पर्शनेन्द्रियमात्रस्य सद्भावादचक्षुर्दर्शनं च । तथा सेवार्तसंहननं, चन्द्रमसूर संस्थान वास्ति । तथा-मिथ्यात्वादिसद्भावादप्राविधकर्मबन्धोऽपि । कृष्णनील दूसरी बात यह है कि-जीव के जो लक्षण हैं वे सब पृथ्वी में पाये जाते हैं । हां, पृथ्वीकाय में स्त्यानढिनामक दर्शनावरण कर्म के उदय से ज्ञान-दर्शनरूप उपयोगशक्ति प्रकटरूप में नहीं है । पृथ्वी में अव्यक्तरूप से उपयोग रहता है। तथा औदारिक औदारिकमिश्र और कार्मण शरीररूप काययोग वृद्धपुरुष को लकडीके समान उस के आलम्बन के लिए विद्यमान है । पृथ्वी में आमा के परिणाम मानसिकचिन्तारूप अध्यवसाय भी मौजूद है। _पृथ्वी में साकार-उपयोग के अन्तर्गत मति और श्रत-अज्ञान भी पाये जाते हैं। अकेली स्पर्शनेन्द्रिय होने से अचक्षुदर्शन भी है। और सेवात संहनन, एवं चन्द्रमसूर संस्थान भी है। मिथ्यात्व आदि कारण विद्यमान होने से आठ प्रकारका कर्मबन्ध होता है । कृष्ण, नील, कापोत और तेजस ये चार लेश्याएँ भी पृथ्वीकाय में हैं। બીજી વાત આ છે કે-જીવના જે લક્ષણ છે તે સર્વ પૃથ્વીમાં જોવામાં આવે છે. હા. પૃથ્વીકાયમાં સ્થાનધિનામક દર્શનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન-દર્શનશ્ય ઉપગશક્તિ પ્રકટ કપમાં નથી. પૃથ્વીમાં અવ્યક્ત રૂપમાં ઉપયોગ રહે છે. તથા ઔદારિક ઔદારિકમિશ્ર અને કાશ્મણ શરીરરૂપ કાયયોગ વૃદ્ધપુરૂષની લાકડી સમાન તેના આલંબન માટે વિદ્યમાન છે. પૃથ્વીમાં આત્માના પરિણામ, માનસિકચિત્તારૂપ અધ્યવસાય પણ મોજુદ છે. પૃથ્વીમાં સાકાર ઉપયોગના અન્તર્ગત મતિ અને શ્રુત અજ્ઞાન પણ જોવામાં આવે છે. એકલી સ્પર્શેન્દ્રિય હોવાથી અચક્ષુદર્શન પણ છે. અને સેવા સહનન, એ પ્રમાણે ચન્દ્ર-મસૂર સંસ્થાન પણ છે. - મિથ્યાત્વ આદિ કારણ વિદ્યમાન હોવાથી આ પ્રકારનાં કમબંધ પણ થાય છે. કચ્છ, નીલ, કાતિ, અને તેજસ. આ ચાર લેસ્થાઓ પણ પૃથ્વીકાયમ છે,
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy