SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ - आचारचिन्तामणि-टीका अध्य.१. उ१. मू.५. कर्मवादिनः (२) दर्शनस्य (सामान्ययोधस्प) आवरकं कर्म दर्शनावरणीयम् । (३) मुखदुःखानुभवजनकं कर्म वेदनीयस् । (४) मदिरावन्मोहजनक कर्म मोहनीयम् । (५) भवधारणकारणं कम आयुकम् । (६) विशिष्टगतिजात्यादिमाप्तिकारणं कर्म नाम । (७) उत्कर्षापकर्षप्राप्तिकारणं कर्म गोत्रम् । (८) दानलाभादिविघातकं कर्म अन्तरायः । - मूलरूपः कर्मणः स्वभावोऽप्टविध इति मूलप्रकृतिरष्टविधा संक्षेपतः कथिता । अप्टानां मूलप्रकृतीनां प्रत्येकमवान्तरभेद एवोत्तरप्रकृतिः। सा च (२) दर्शन अर्थात् सामान्य बोधको आन्गदित करने वाला कर्म दर्शनावरण है। (३) सुख-दुःखका वेदन कराने वाला कर्म वेदनीय कहलाता है। (४) मदिरा के समान मोह उत्पन्न करने वाला कर्म मोहनीय कहलाता है। (५) भवधारणा का कारण कर्म आयुष्क कहलाता है। (६) विशेष प्रकार की गति, जाति आदि की प्राप्ति का कारण नामकर्म है। (७) उत्कर्ष और अपकर्ष की प्राप्ति का कारण गोत्रकर्म कहलाता है। (८) दान लाभ आदि में विघ्न डालने वाला अन्तराय कर्म कहलाता है। कर्म का मूल स्वभाव आठ प्रकार का ही है, अतः आठ प्रकृतियों का संक्षिप्त कथन किया गया है, इन आठ प्रकृतियों के अवान्तर भेदों को उत्तर-प्रकृति कहते हैं। (૨) દર્શન અર્થાત્ સામાન્ય બેધને જે આચ્છાદિત કરવાવાળું કર્મ તે દર્શનાવરણ છે. (3) सुभ-दुःनु वेहन रावावा ते वहनीय उपाय . (૪) મદિરાના સમાન મોહ ઉન્ન કરાવવાવાળું કર્મ તે મેહનીય કહેવાય છે. ભવ-ધારણ કરવાનું છે કારણ કર્મ તે આયુષ્ય કહેવાય છે. .. (૬) વિશેષ પ્રકારની ગતિ-જાતિ આદિની પ્રાપ્તિનું કારણ તે નામકર્મ કહેવાય છે. (૭) ઉત્કર્ષ અને અપકર્ષની પ્રાપ્તિનું કારણ તે ગોત્રકર્મ કહેવાય છે. (૮) દાન-લાભ આદિમાં વિઘ્ન નાખવાવાળું તે અન્તરાય કર્મ કહેવાય છે. કમને મૂળ સ્વભાવ આઠ પ્રકાર છે. તેથી આઠ પ્રકૃતિનું સંક્ષિપ્તમાં કથન કર્યું છે. એ આઠ પ્રકૃતિઓના અવાંતર ભેદને ઉત્તરપ્રકૃતિ કહે છે. જીજ્ઞાસુ પુરૂને
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy