SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ द्वयोहूनां या परमाणूनां परस्परं यन्धो न मयतीति फलितम् ।। - ननु परमाणुनां सत्यपि संयोगे बन्धकारणीभूतस्निग्धस्वरुक्षध्वयोच सद्भावे कथं न जायते परस्परमेकत्वपरिणतिलक्षणो बन्धः ? इति । परमाणोस्तादृशपरिणमनशक्तेरभावात् । परिणामशक्तयश्च द्रव्यागां विचित्र रूपाः क्षेत्रकालाधनुरोधेन प्रयोगविलसापेक्षाः प्रभवन्ति। जघन्यगुणत्वेन दौर्बल्यादेव स्नेहो रुक्षो वा कश्चिद् पुद्गलं परिणामयितुं न समर्थः । यथातुल्यदुर्वलगुणमल्लयोरुभयोमध्ये परस्परं कोऽपि कश्चिदमिहन्तुं न प्रभवति, तस्माज्जधन्यगुणानां परस्परं बन्धों न भवतीति सिद्धम् । परस्पर बन्ध नहीं होता, और एक गुण रूक्षका एक गुण रुक्ष के साथ दो या अधिक परमाणुओं का परस्पर बन्ध नहीं होता, यह सिद्ध हुआ। शंका-परमाणुओं का संयोग मौजूद होने पर भी, और बन्ध के कारणभूत स्निग्धत्व तथा रूक्षत्व के विद्यमान होने पर भी बन्ध-एकतारूप परिणमन क्यों नहीं होता ! समाधान-परमाणु में इस प्रकार के परिणमन की शक्ति का अभाव है। द्रव्यों की परिणमन शक्तिया क्षेत्र और काल के अनुरोध से प्रयत्न तथा स्वभाव की अपेक्षा रखती हुई नाना प्रकार की होती हैं। जघन्य गुणवाला होने के कारण निर्बल होने से स्निग्ध या रूक्ष परमाणु किसी पुद्गल को परिणत करने में समर्थ नहीं होता; जैसे समान दुर्बलतावाले दो मल्लों में से कोई किसी को पराजित नहीं कर सकता । अत एव यह सिद्ध हुआ कि जघन्य गुणवालों का परस्पर में बन्ध नहीं होता। પરસ્પર બંધ થતું નથી, અને એકગુણ રૂક્ષને એક ગુણ રૂક્ષની સાથે બે અથવા અધિક પરમાણુઓને પરસ્પર બંધ થતું નથી. શકા-પરમાણુઓને સંગ મજદ હેવા છતાંય પણ, અને બંધના કારણભૂત નિગ્ધત્વ (ચિકણાપણું) તથા રૂક્ષત્વ (ખાપણું) વિદ્યમાન હોવા છતાંય બંધએકતારૂપ પરિણુમન કેમ થતું નથી ? સમાધાન-પરમાણમાં એ પ્રકારની પરિણમનની શક્તિને અભાવ છે, દ્રવ્યની પરિણમન શક્તિઓ ક્ષેત્ર અને કાલના અનુરોધથી, પ્રયત્ન તથા સ્વભાવની અપેક્ષા રાખતી થકી નાના પ્રકારની થાય છે. જઘન્ય ગુણવાળા હેવાના કારણે, નિલ હોવાથી સ્નેહ અથવા રૂક્ષ પરમાણુ કેઈ પુદ્દગલને પરિણુત કરવામાં સમર્થ થતું નથી. જેવા રીતે સમાન દુર્બળતાવાળા બે મલેમાંથી કેઈ કેઈને પરાજિત કરી શકતા નથી. એટલા કારણથી સિદ્ધ થયું કે-જઘન્ય ગુણવાળાઓને પરસ્પર બંધ થતા નથી.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy