SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પાણી કહો કે કમળ હું સ્થિર, ગહન, શીતળ પાણી જ છું આવા પાણીમાં કાદવનું હોવાપણું છે ને આવા પાણીમાં કમળનું પણ હોવાપણું છે કમળ પાણીને રાગ ઉત્પન્ન કરાવતું નથી મેલું કાદવ દ્વેષ ઉત્પન્ન કરાવતું નથી પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે કાદવ, કાદવપણે રહેલ ને માટીમાં જ છે કમળ, કમળરૂપે ખીલે છે ને કરમાય છે પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે જ્યારે હું કમળરૂપે અનુભવતો પાણી જ છું ત્યારે કાદવ વગર હંમેશાં ખીલતો કમળ છું પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે કાદવથી સદા ભિન્ન રહીને કમળનો સાથ, કરનાર ખીલતા કમળથી સદા અભિન્ન છું પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે અજ્ઞાની કાદવને જ અનુભવી રહ્યો છે ત્યારે જ્ઞાની પાણીની સાથે કમળને જ અનુભવે છે પાણી તો સ્થિર, ગહન, શીતળ જ રહે છે 152
SR No.009270
Book TitleSurakshit Khatra
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages219
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy