SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः भावोपगमात् । एक एव गच्छति न तु द्वावित्यादि व्यवहारात्, प्रतियोग्यधिकरणे व्यासज्यवृत्तिधर्मावच्छिन्नानुयोगिताकाभावस्यावश्यकत्वाच्च । अथवा न स्पृशत इत्यस्य उत्पत्तिरूपसम्बन्धप्रतियोगित्वाभावोऽर्थः । न च धातोरुत्पत्तिरूपसम्बन्धार्थकत्वे जन्यादिवदकर्मकता स्यादिति वाच्यम् । आद्यक्षणानुयोगिकसम्बन्धार्थकतया जनिप्रभृतीनामकर्मकत्वात् । अत्राऽऽद्यक्षणावच्छिन्नसम्बन्धस्य धात्वर्थतया तदनुयोगितया आत्मनः कर्मतासम्भवात् । अथवा प्रियपदं जन्यसुखपरमेव, तथा च न कश्चिद्विरोधः । “એક જ જાય છે બે નહીં આવો વ્યવહાર દેખાય છે તેથી પ્રતિયોગીના અધિકરણમાં વ્યાયવૃત્તિધર્માવચ્છિન્ન અનુયોગિતા નિરૂપક અભાવ સ્વીકારવો આવશ્યક છે. અથવા તો ‘સૃશતઃ'નો અર્થ ‘ઉત્પત્તિરૂપ સંબંધની પ્રતિયોગિતાનો અભાવ એવો છે. પ્રશ્ન –ષ્ણુ ધાતુનો અર્થ ઉત્પત્તિરૂપ સંબંધ હોય તો નિ વગેરેની જેમ તે અકર્મક થશે. જવાબ:–નિ વગેરે ધાતુઓ ‘આક્ષણાનુયોગિકસંબંધ” અર્થમાં અકર્મક છે. અહીં મૃણ ધાતુનો અર્થ “આક્ષણાવચ્છિન્નસંબંધ” છે. તેથી તે સંબંધના અનુયોગી તરીકે આત્મા કર્મ બની શકે છે. અથવા પ્રિયપદનો અર્થ “જન્યસુખ’ કરવો તેથી કોઈ વિરોધ નહીં આવે. અહીં ગમનક્રિયાકર્તુત્વ એકમાં છે તેમ છતાં ઉભયકર્તકગમનનો અભાવ પ્રતીત થાય છે માટે પ્રતિયોગીના અધિકરણમાં વ્યાસજ્યવૃત્તિ-ધર્માવચ્છિન્ન અભાવ માનવો આવશ્યક છે. પ્રતિયોગીના અધિકરણમાં વ્યાસાવૃત્તિધર્માવચ્છિન્ન અભાવ સ્વીકારવાની તૈયારી ન જ હોય તો સ્પૃશ ધાતુનો ‘ઉત્પત્તિ રૂપ સંબંધ” અર્થ કરી અર્થસંગતિ કરવી. મોક્ષમાં મુક્તાત્મામાં નિત્ય સુખે છે, જન્ય સુખ નથી. તેથી ‘ઉત્પત્તિરૂપ સંબંધના પ્રતિયોગી બનતા સુખદુઃખ મુક્તાત્મામાં નથી’ આવો અર્થ થશે. પ્રશ્ન:-પૃ ધાતુનો ઉત્પત્તિરૂપ સંબંધ અર્થ કરવાથી તેને અકર્મક માનવો પડશે. જેમ કે ઉત્પત્તિ અર્થ ધરાવતો ન ધાતુ અકર્મક છે. તેમ કરવાથી પૂર્વવત્ શરીરે આ પદમાં દ્વિતીયા વિભક્તિ અસંગત થશે. જવાબ :–ધાતુ અને પૃ ધાતુના ઉત્પત્તિ અર્થમાં ફરક છે. ગતિ ધાતુનો અર્થ ગદ્યક્ષનુયોગિક સંબંધ છે. અહીં અનુયોગી ગદ્યક્ષ સ્વયં છે માટે ધાતુ અકર્મક છે. ધાત્વર્થ જો અનુયોગિથી ભિન્ન હોય તો ધાતુ સકર્મક બની શકે. “પૃશ’ ધાતુનો અર્થ ગદ્યક્ષMવિચ્છિન્ન સંબંધ છે. અહીં આક્ષણ અનુયોગી નથી પણ અવચ્છેદક છે. આથી સંબંધના અનુયોગી તરીકે અન્યની અપેક્ષા રહે છે. તે કર્મ બને છે. અહીં અનુયોગી મુક્તાત્મા છે માટે તે કર્મ બની શકે છે. આ રીતના અર્થઘટનમાં પણ અરુચિ જણાતી હોય તો શ્રુતિમાં ઉલ્લેખિત પ્રિય પદનો અર્થ જન્યસુખ કરવો. મુક્તાત્મામાં જન્ય સુખના પ્રતિયોગિતનો અભાવ છે. તેથી મુક્તાત્મામાં નિત્યસુખ માનવામાં કોઈ વિરોધ નથી.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy