SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ********** સદ્ગત ભગવાનલાલભાઈ શ્રી વવાણિયા તીમાં પ્રતિષ્ઠામહેાત્સવ વખતે આવેલા મુમુક્ષુભાઈ આ વગેરે દરેકની અને તેટલી સેવા પાતે ( શ્રી ભગવાનલાલભાઈ ) જાતે જ કરે. સૌને નાહવાનુ પાણી પણ પાતે કૂવામાંથી કાઢી આપે. સેવા કરવી, સેવક થઈ ને રહેવુ... એમાં જ એમને આનંદ થતા. એમને માટાઈ ખતાવવી ગમતી નહીં; ઊલટુ, સેવાભાવમાં જ એમને સાચા આનંદ મળતા. તેમણે વવાણિયામાં બગીચા બનાવ્યા છે. અળદ, ગાયા વગેરે પણ ત્યાં રાખ્યાં હતાં. પેાતે પાકિસ્તાનમાંથી આવ્યા બાદ નિરાંતે ત્યાં શાંતિથી રહેવાની ઘણી જ ઇચ્છા સેવી હતી. મને ઘણી વાર કહેતા કે “ વવાણિયા કેવુ' અને છે તે જોજો ! એક દશ નીય સ્થળ અને તેમ મારે કરવુ છે.” ભાઈ બુદ્ધિધનને કહેતા, “ બધાનું જોઈ ને તેમનું અનુકરણ કરવું—તેના જેવું બનાવવું—તેમાં શી નવીનતા ? આપણી પેાતાની નવીન દૃષ્ટિથી કશું કરવામાં જ આપણી પ્રતિભાશક્તિ દેખાય.” ભાઈ બુદ્ધિધને તેના પિતાશ્રીનાં આ વચન બરાબર યાદ રાખી તે મુજબ જ મૌલિક રીતે વ્યવસ્થા કે રચના કરવાની ભાવના સેવી હતી. તેમના પિતાશ્રીની ઇચ્છા મુજબ વવાણિયા માટે તેમણે લાગણીપૂર્વક મહેનત કરી છે. તે કારણે તેમના અંતરમાં એ પુણ્યભૂમિ · શ્રી રાજભુવન,’ ધર્મ-આરાધના રૂપે સાચા ભાવથી વસી ગઈ હતી, જેનું દિવ્ય દર્શન આપણે આગળ કરીશુ, : તેમના અહેાળા કુટુંબકબીલે। દીકરા-દીકરીઓ, વહુએ, જમાઈ એ વગેરેને વિસ્તૃત પરિવાર હતા, પણ સૌ પ્રત્યે તેમની
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy