SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ [વૈરાગ્યવર્ધા પાપકાર્યોમે બુદ્ધિ બઢતી જાતી હૈ, મોહ તો નિત્ય સ્તૂરાયમાન હોતા હૈ ઔર યહ પ્રાણી અપને હિત વા કલ્યાણમાર્ગમેં નહીં લગતા હૈ. સો યહ કૈસા અજ્ઞાનકા માહાભ્ય હૈ! ૭૯. (શ્રી જ્ઞાનાર્ણવ) * તૂને કરોડોં ભવોમેં જો બહુત કર્મ બાંધે હૈં ઉનકો નાશ કરને કે લિયે યદિ તૂ સામર્થ્ય ન પ્રગટ કરેગા તો તેરા જન્મ નિષ્ફલ હી બીત ગયા ઐસા સમજી જાયેગા. ૮૦. (શ્રી સારસમુચ્ચય) * બહુત બીત ગઈ, થોડી સી રહ ગઈ, ઐસા અપને ‘દયમેં વિચાર કરો. અબ કિનારે કે અત્યન્ત સમીપ હો, અબ ભી યદિ ભૂલ કી તો સંસાર-સમુદ્રમેં ડૂબના હી પડેગા. ૮૧. (શ્રી બુધજન-સત્સઈ) * જિન રામકી કીર્તિધ્વજા તીનોં લોકમેં પ્રખ્યાત થી ઉન રામકો ભી જિસને નષ્ટ કર ડાલા ઉસ મૃત્યુની અન્ય પ્રાણીયોંકો મારનેકી કથા હી વ્યર્થ હૈ કોકિ જો નદીકા પ્રવાહ હાથીકો બહા લે જાતા હૈ ઉસકે લિયે ખરગોશકો ન બહા લે જાના કૈસે સંભવ હૈ? ૮૨. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * કેટલાય મનુષ્યો સદા મહાન શાસ્ત્રસમૂહમાં પરિભ્રમણ કરતાં હોવા છતાં પણ, અર્થાત્ અનેક શાસ્ત્રોનું પરિશીલન કરતાં હોવા છતાં તે ઉત્કૃષ્ટ આત્મતત્ત્વને લાકડામાં શક્તિરૂપે વિદ્યમાન અગ્નિ સમાન જાણતા નથી. ૮૩. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે જેના રાગે જીવ અનાદિકાળથી સંસારી બની અનંત દુ:ખને અનુભવી રહ્યો છે તથા જેના આત્યંતિક ક્ષયથી અનંત સંસારદુઃખોથી મુક્ત થવાય છે એવો કોઈ મુખ્ય પદાર્થ હોય તો માત્ર શરીર જ છે, તો હવે એ શરીરને એક વખત એવું છોડવું જોઈએ કે જેથી ફરીને ઉત્પન્ન જ થાય નહિ. બાકી બીજી નાની વૈરાગ્યવર્ષા ] નાની નહિ જેવી ક્ષુદ્ર વાતો તરફ એકાંત ધ્યાન આપવાથી શું સિદ્ધિ છે? ૮૪. (શ્રી આત્માનુશાસન) * હે જીવ! કુટુંબી આદિ લોકોનો તારી સાથે કાંઈ સંબંધ નથી અને ન તારું તેમની સાથે કાંઈ આ લોક સંબંધી પ્રયોજન છે. એ તો પોતાના સ્વાર્થ માટે તારા શરીર ઉપર પ્રેમ રાખે છે માટે તું તારા આત્મહિતમાં મગ્ન થા. એ લોકો શરીરમાં તન્મય થઈ રહ્યાં છે, તેથી શરીરના જેવા જ જડબુદ્ધિ છે અને તું ચૈતન્ય છો, એમનાથી જુદો છો, તેથી રાગ-દ્વેષનો સંબંધ તોડીને પોતાનું આત્મબળ પ્રગટ કર અને સુખી થા. ૮૫. (શ્રી નાટક સમયસાર) * જિસ સંસારમેં અનેક ઉપાયોંસે પાલન પોષણ કરકે બઢાઈ હુઈ ભી યહ દેહ ભી અપની નહીં હોતી હૈ વહાં પૂર્વમેં બાંધે હુએ અપને અપને કેકે વશ પડે હુએ પુત્ર, સ્ત્રી, મિત્ર, પુત્રી, જમાઈ વ પિતા આદિક બિલકુલ જુદે પદાર્થ કિન જીવોકે અપને પ્રગટપને હો સકતે હૈં? ઐસા જાન કર બુદ્ધિમાન માનવકો સદા અપની બુદ્ધિ અપને આત્મામે સ્થિર કરની ઉચિત હૈ. ૮૬. | (શ્રી તત્ત્વભાવના) * જિસ ઘરમેં પ્રભાતકે સમય આનન્દોત્સાહકે સાથ સુંદર સુંદર માંગલિક ગીત ગાયે જાતે હૈ, મધ્યાહ્નકે સમય ઉસી હી ઘરમેં દુઃખકે સાથ રોના સુના જાતા હૈ. પ્રભાતકે સમય જિસકે રાજ્યાભિષેકકી શોભા દેખી જાતી હૈ ઉસી દિન ઉસ રાજાકી ચિતાકા ધૂઆં દેખનેમેં આતા હૈ, યહ સંસારકી વિચિત્રતા હૈ. ૮૭. (શ્રી જ્ઞાનાર્ણવ) * હે જીવ! નરક આદિ કુયોનિયોમાં તેં જે દુઃખ સહ્યા તેના અનુભવની વાત તો દૂર રહી, પરંતુ એ દુઃખોનું સ્મરણમાત્ર પણ
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy