SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ નથી. ભેદની પ્રતીતિ થાય છે તેનું કારણ અવિદ્યા છે. ’ પરંતુ જો એક સિવાય બીજાં નથી, તા સારા-નરસાના કાં સવાલ જ રહેતેા નથી. પણ એમ સહેલથી તેના ફડચા આવતા નથી. જે અજ્ઞાનથી એક વસ્તુ તે એ છે એમ જણાય છે, તે અજ્ઞાનના નાશ કરવા જેઈ એ—નહિં તે માયાના ચક્રમાંથી દુઃખના અંત નિ આવે. આ લક્ષ તરફ્ દિષ્ટ રાખીને અમુક કાર્યો સારું કે નરસું તે નક્કી કરવું જોઈ એ. "" (C “ બીજો એક સંપ્રદાય કહે છે: આ સ`સાર કરે છે તેની સાથે બંધાઈ ને આપણે વાસનાને લીધે ફરીએ છીએ, દુઃખી થઇ એ છીએ. એક કમ સાથે બીજા કને એમ અંતહીન કશૃંખલા રચ્યાં જઈ એ છીએ. તે ક પાશનું છેદન કરી મુક્ત થવુ, એ જ મનુષ્યનુ એક માત્ર ધ્યેય છે. ’’ “ પરંતુ ત્યારે તે। સકળ ક જ અંધ કરવાં પડે. તેમ નથી. એટલે સડેલથી ફડચેા નથી આવતા. કમને એવી રીતે નિયંત્રિત કરવાં જોઈ એ, કે જેથી કમનાં દુચ્છેદ્ય બંધન ધીમે ધીમે શિથિલ થતાં જાય. આ દિશામાં દષ્ટિ રાખીને કયું ક અશુભ તે નક્કી કરવુ જોઈ એ.” "" ત્રીજો એક સપ્રદાય કહે છે : આ સૌંસાર ભગવાનની લીલા છે. આ લીલાના મૂળમાં તેને પ્રેમ છે, આનદ છે; તે સમજી શકીએ તેમાં જ આપણી સાકતા છે. ’’ “ આ સા કતાને! ઉપાય પણ પૂર્વોક્ત એ સંપ્રદાયાના ઉપાયથી વસ્તુતઃ ભિન્ન નથી. આપણી વાસના દા! શકીએ નહિં, તે ભગવાનની ઇચ્છા સમજી શકીએ નહિ. ભગવાનની ઇચ્છામાં જ પેાતાની ઇચ્છાનુ યુક્તિદાન તે જ ખરી મુક્તિ છે. તે મુક્તિને લક્ષ્યમાં રાખીને શુભાશુભ કર્મના નિય કરવા જોઇ એ. ’ "" જેમણે અદ્વૈતાન ંદને લક્ષ્ય રાખ્યું છે, તેઓ પણ વાસના-મેહનું છેદન કરવા ઉદ્યમ કરી રહ્યા છે; જેએકની અનત શૃંખલામાંથી મુક્તિ મેળવવાની ઇચ્છાવાળા છે, તેઓ પશુ વાસનાને છેદી નાખવા ""
SR No.009219
Book TitleAarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy