SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ રમતિયાળ વૃત્તિનું દર્શન થાય છે. (૨૫૯-૨૬૦) સુણિ ગોવાલપૂરવ ભવિ હતી, લોક તણા વાછર ચારતઉ; બાલ ધવલ બાલાપણિ રંગિ, રમતું ભમતુંગિરિવરિ ૐગિ. વાંસલડી વાતુનાચતુ, આણંદઇખેલત મા©તુ; રાસડલા રંગિગાવતુ, અવર ચિંતા મનિ નવિ આણતુ. ૯. બાળસહજ હઠને વર્ણવવામાં કવિશ્રીનું પ્રસંગ વર્ણન અત્યંત લાક્ષણિક છે. (૨૬૮-૨૬૮) આડઉ માંડ્યાઉલેઇ ઉરહાડિ, આઇ ઉનઇ ખીર જિમાડિ; રોઇ રીસાઇલોટઇ ભૂમિ, બોલઇ મુખિજલિ બાલક ઇમ. “ખીરખંડ વૃત લોક નિમંતિ, દીઠાંતિણિમુઝ આવી ખંતિ; હારી દાઢ ઘુલઇ કઇ ભાઇ ! વેગિ જિમાડિ લાગું છઉપાઈ' ૧૦. બાળકની હઠ સામે ગરીબ માતાની લાચારી દર્શાવતું શબ્દચિત્ર અત્યંત માર્મિક છે. અહીં ગરીબીની ભયાનકતા અને કરૂણ મનસ્વિતા નજરે ચડે છે. (ર૦૨-૨૦૫) કહઇમાઇ“બાઇ! સાંભલઉ, એ બાલક ઇતિ ઉછાંછલઉ; આજ ઇસઇદીઠાલોક નિમંત, ખીર ખાંડવૃતતે નર ધનવંત, પરિઘરિ વાત ઘણી દેખરૂં, તિણિ વાતઇ આપણ નઇ કિસ્યું? સામઉ આપણા અંગિ શોષ, પણિ બાલકસિ સિઉ કીજઇ રોસ?” અવસરિડોહલા કિમપૂરવાઇ, વાત સવે યુગતિ જિં કરીઇં; એ અન્યાનનવિ જાણઇ ભેઉ, સમઝાતુ સમઝાવિલું એઉ. ઘરમાંહિ કૂકસ નઉ સંદેહ, ખીર ખાંડ વૃત માગઇ એહ;' તવ પાડોસિણિ મનિ ગહિબરી, કહઇ વાત એ સવિપાધરી. ૧૧. કૃતપુણ્યએ પૂર્વે ભરવાડના ભાવમાં સુપાત્ર દાન આપતાં ભાવોની અખંડતા ન જાળવી તે પ્રસંગને કવિશ્રીએ સુંદર રીતે ઉપસાવ્યો છે. (૨૦૯-૨૮૨). દેખી મુનિ બાલક હરખીઉ, ખીર થાલ સાહઉ નિરખીઉ; ષિ આવિમનિ આશા કરી, સિ૬ વિહારાવું?' ચિંતા કરી. કાઢેઇલીહ કરઇ લાંબૂઆ, નવ નાડીઆ સહી જંતુઆ; મુનિ આવ્યઉ આઘે રઉ જિસ્થઇ, બીજી લીહ કરઇ તે તસ્વઇ. વલી ચિંતઇનવિગલિતાલૂઇ, ઇતલી ખીર કિસિઉં? કુછઇ દીઇ; દેવઇ વાત કિસિડિમડોલ, વષિની ભૂખગડું બિઠું બોલ'. ઉંચઉ ખીર થાલ કરિ લેવિ, મુનિવર સામ્હી પાઉભરેવિ; કરઉપાત્ર આઘઉ મુનિ રાઉ, મધરઉ આબાધા મુઝ ભાઉ! જૈન ધર્મ પ્રરૂપિત કર્મવાદનું એક રહસ્ય આ કથાની અંતગર્ત રહેલું છે. પુણ્ય કર્મ ઉપાર્જિત કરવા માટે અઢળક સંપત્તિની જરૂર પડતી નથી. તે માટે આવશ્યક છે શુભ ભાવની. ભાવ વિના ચંચળ ચિત્તે કરેલું સારું કર્મ પણ વિફળ થઈ જાય છે અને ભાવથી કરેલું અલપ કર્મ પણ શતગણું બની જાય છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy