SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ વર્ષ પછી નકલ થઈ છે. (૧૧) શ્રી માંગરોળ શ્વેતાંબર તપગચ્છ જૈન જ્ઞાન ભંડાર-માંગરોળ ડાભડા ક્રમાંક- ૨૩૦, ગ્રંથ ક્રમાંક-૬૦૪, ૫ત્ર સંખ્યા - ૧૦. (૧૨) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર- અમદાવાદ. ડાભડા ક્રમાંક- ૯, ગ્રંથ ક્રમાંક-૩૨૨૧૮, પત્ર સંખ્યા - ૧૦ (૧૩) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર- અમદાવાદ. ગ્રંથ ક્રમાંક-૬૦૧૩, પત્ર સંખ્યા -૩થી ૨૪ (પ્રથમના બેપત્ર નથી.) (૧૪) લોકાગચ્છ કાગજ હસ્તલિખિત ગ્રંથભંડાર - જેસલમેર ડાભડા ક્રમાંક-૧૩, ગ્રંથ ક્રમાંક-૫૦૯, પત્ર સંખ્યા - ૦૮ (૧૧ થી ૧૮). આuત અપૂર્ણ છે. (૧૫) શ્રી આણામૂરિ ગચ્છ જ્ઞાનભંડાર- સુરત. ગ્રંથ ક્રમાંક- ૨૦૬, પત્ર સંખ્યા - ૨૪ (પત્ર નં. ૫ નથી.) પુષ્પિકા અનુસાર પ્રતનું લિપિકરણ સં. ૧૮૩૦, કારતક સુદ- 8, શુક્રવારે થયું છે. ૧૧. દીપ્તિવિજયજી કૃત કયવન્ના રાસ (સં. ૧૯૩૫) આ કૃતિની ચાર પ્રતો (ક) શ્રી નેમિ વિજ્ઞાન કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર - સૂરત, (ખ) શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર - કોબા, (ગ) શ્રી વિજ્ઞાન કસ્તૂર જ્ઞાનભંડાર - સૂરત, (ઘ) શ્રી નેમિ વિજ્ઞાન કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર- સૂરતથી પ્રાપ્ત થઈ છે. (ક) ડા.ક્ર. ૬૬૦ છે. હસ્તપ્રતનું માપ ૨૬.૫ સે.મી.x૧૨ સે.મી. છે. પ્રતની સ્થિતિ સારી છે. કુલ ૧૩પત્ર છે. પ્રત્યેકપત્ર પર ૧૪ પંક્તિઓ છે. પ્રત્યેકપંક્તિમાં ૪૨ થી ૪૫ અક્ષરો છે. આ પ્રતના અક્ષરો મધ્યમ કદના, સુવાચ્ય છે. બન્ને બાજુ ૧ ઈંચનો હાંસિયો છે. ડાબી બાજુના હાંસિયામાં પત્ર ક્રમાંક છે. આ પ્રતની વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ જગ્યાએ ખૂટતો પાઠ હાંસિયામાં લખાયો નથી. અર્થાત્ આ પ્રત પૂરી સાવધાનીથી લખાઈ છે. આ પ્રત પાછળથી મળી છે, પરંતુ તેનો અભ્યાસમાં ઉપયોગ કર્યો છે. પ્રત પ્રારંભઃ ||૬૦નાદુહા |ીવ્રઢાસુતા પ્રહાવાદ્રા પ્રતના અંતે ઃ તિથી સૌભાગ્યોપરિ નવરસમિશ્રીત | શ્રી યવની સોમાણીનો રાસ રો] संपूर्ण। ग्रंथाग्रंथ ५८०।। संवत १८७७ वर्षे आश्वीन मासे कृष्ण ८मी तिथौ रवीवारसे लिपिं। कुंअर कुशलग शीष्य विनयकुसल वांचनार्थ। श्री जिर्णदूर्गनगरे श्री नेमी प्रशादात् श्री विरप्रशादाव || श्री रस्तुः Tીશ્રી II સં. ૧૮૦૦, આસો વદ- ૮, રવિવારે, શ્રી કુંવરકુશલજી નામના મહાત્માજીએ પોતાના શિષ્ય
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy