SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩o ૧૮ પ્રથમ મુખ પૃષ્ઠ ઉપર પ્રકાશ વેરતા દીપકોનું ચિત્ર દોરી વચ્ચેના ખાનામાં પત્ર ક્રમાંક લખ્યો. છે. પ્રત પ્રારંભ : ||૬||ોંનમઃTીવડપા . પ્રતના અંતે તિ શ્રી સૌભાગ્યો પરિ નવરસ મિશ્રિત વયવન્ની રીતે સંપૂર્ણ ]Tમુ. ટર્શનવિનય. पठनार्थम् । मुनि मुक्तिविजय लिखितं । शुभं भवतु।। कल्याणमस्तु।। ઈતિ શ્રી સૌભાગ્ય ઉપર નવરસ મિશ્રિત કયવન્ના રાસ સંપૂર્ણઃ ||મુનિશ્રી દર્શનવિજયજીના સ્વાધ્યાય માટે શ્રી મુક્તિવિજયજી નામના સાધુ ભગવંતે આ પ્રતનું લિપિકરણ કર્યુંછે. (ખ) આ પ્રતનો ડાભડા ક્રમાંક- ૪૦૦, ગ્રંથ ક્રમાંક-૩૮૬, કુલ પત્ર-૫ છે. પ્રતનું માપ- ૨૦.૫x૧૨.૫ સે.મી. છે. આ પ્રતની પ્રતિ પંક્તિઓની સંખ્યા એક સમાન નથી. પૃષ્ઠ ૧A, ૧, ૨Aમાં ૧૩ પંક્તિઓ; પૃષ્ઠ ૪માં ૧૬ પંક્તિઓ; પૃષ્ઠ પA માં ૧૦ પંક્તિઓ; બાકીના પૃષ્ઠોમાં ૧૫ પંક્તિઓ છે. અક્ષરો છૂટા છૂટા, કદમાં મોટા અને સુગમ છે. પૃષ્ઠ – ૧ અને પૃષ્ઠ - ૨ ના અક્ષરોમાં લેખનમાં ફેર છે. પૃષ્ઠ - ૪ના અક્ષરો ખૂબ જ પાસે પાસે છે. સંભવ છે કે આ હસ્તપ્રતનું એકથી વધુ વ્યક્તિઓ દ્વારા લિયાંતર થયું હોવું જોઈએ. આ પ્રતમાં ક્યાંય દંડનો પ્રયોગ થયો નથી. ચારે બાજુના હાંસિયામાં ખૂટતા પાઠો ઉમેર્યા છે. રહી ગયેલા ‘’ કારનાદંડ માટે અક્ષરની ઉપર 'I' નિશાની કરી છે. પંક્તિ પૂર્ણ થતી હોય ત્યાં ખાલી જગ્યા પૂરવા‘વ’ નિશાની કરેલી છે. વધારાના અક્ષર ભૂંસવા સફેદો લગાડેલો છે. પ્રત પ્રારંભ : ||૬૦નાëનમઃ ||વડપથી થયો છે. પ્રતના અંતે પુષ્યિકામાં તિ શ્રી વયવન્ની રાસઃ સંપૂઃ તાશ્રી રસ્તુITહત્યાનમસ્તુIT આટલો જ ઉલ્લેખ જોવા મળે છે. (ગ) આ પ્રતનો ડાભડા ક્રમાંક- ૧૮૦, ગ્રંથ ક્રમાંક- ૩૦૮, કુલ પત્ર- ૫ છે. પ્રતનું માપ ૨૩૪ ૧૦ સે.મી. છે. કુલ પત્ર સંખઆયા પાંચ છે. પ્રતિ પત્ર ઉપર ૧૫ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૪૮ થી પર અક્ષરો છે. પ્રતની સ્થિતી મધ્યમ છે. આ પ્રત દેખાવમાં અત્યંત સ્વચ્છ અને સુઘડ છે. અક્ષરો મધ્યમ કદના મરોડદાર છે. સંપૂર્ણ પ્રતમાં દંડ, ઢાળ, ચોપાઈના લખાણ માટે લાલ રંગનો પ્રયોગ થયો છે. કવિએ પ્રારંભમાં “શ્રી જિનાય નમઃ' અને અંતમાં પ્રતિ લેખનની વિગત લાલ રંગથી લખી છે. પ્રતના મધ્યમાં પ્રતિ પત્ર ઉપર માપસર, સુંદર ચોખંડું દોર્યું છે. તેમાં ચારે ખાનામાં ચાર અક્ષરો લખ્યા છે, જેમાં લિપિકારની લેખનકળાની નિપુણતા સ્પષ્ટ થાય છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy