SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ દુહા : ૨ એકાદશ વરસાંમાંહે, કયવનો સુત હોય; ભણે સદા પાઠક કનેં, વિધરૂં આગમ જોય બારેં વરસ વિતાં થકાં, `સગિઠોડ મુકાંમ; સથવાડો આયો સુણી, હરખાતી જયશ્રી તાંમ ‘ઈણ સાથાં સંગે પીઉ,બારે વરસ કમાય; આયા છેં નિશ્ચે સહી, મિલસ્યું ‘પ્રતિ જાય’ ઈમ વિચાર કરતી થકી, નિસા ગમાવે 'દૂર; સૂણો વાત અક્કા તણી, ઈણ પર કરેં 'વિચૂર ||૧|| .... ||૨|| ||3|| ||૪|| ઢાળ : ૨ (લહરાની એ દેશી) હો સ્વા ||૧|| હો. સ્વા ||૨|| હો સ્વા૰ ||૩|| ચ્ચાર વહુસું કજીયો કરે, ‘“કાઢો ઘરથી બાર’’ હો સ્વારથ જગ પ્યારો; સુણ સાસુરા બોલડા, ઉપનો દૂખ અપાર ચ્યાર વહુ મિલ સામંઠી, કરે આલોચ વિચાર હો. સ્વા ‘સાસુ હુઈ સ્વાનણી, “વિરચી કરેં 'વિગાડ’ વહુયર હિલમિલનેં કહે, ‘‘પ્રીતમ કેમ છોડાય ? હો. સ્વા. બારે વરસની પ્રીતડી, જીવ રહ્યો રંગ લાય પહિલી પોતે થૈ કીયો, સબલ અન્યાય અકાજ હો. સ્વા ઘર ઘરણી કરી રાખીયો, કીધી ન કુલરી લાજ જાયે પરાયેં ઘર વસ્યો, ગરજ સરી કોડ લાખ હો સ્વા કાંમ સરયો દૂખ વિસરયા, હિંવે કાં દિખાવો કાખ ? લાજ રહી લખમી રહી, બેટા હુઆ ચ્યાર હો કરતાર તુઠો એ દીયો, ભાગ વડે ભરતાર હિવે તો ઈણમેં છોડતાં, ન વણૅ કાંઈ વાત હો સ્વા નેહૂ ન છૂટે જીવતાં, ભીની સાતે ધાત હો સ્વા૰ ||૪|| હો. સ્વા૰ ||૫|| સ્વા હો સ્વા૰ ||૬|| હો સ્વા |||| ખાંણા પીણા પહરણા, કાજલ તિલક તંબોલ હો સ્વા ઈણ વિણ સહુ અલખાંમણા, ઈણ વિણ નહીં કો મોલ’’ જોર વહે તે ડોકરી, તડક ભડક બોલે તૂટ હો હો સ્વા૰ ||૮|| સ્વા " ‘રહો રે આપણી લાજમે, કાઢસું “ધિગાનેં કૂટ હો. સ્વા. ||૯|| ૧. સાર્થ; ૨. સામે, હ.પ્ર.(ખ)નો પા પ્રીતે; 3.મુશ્કેલીથી; ૪. વિચાર; ૫. ગુસ્સે થયેલી; ૬. બગાડ; ૭. ધીંગાણું.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy