SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ જ. ||૮|| જ ||૯|| જ. ||૧૦|| જ. ||૧૧|| જ. ||૧૨|| જ. ||૧૨|| જ||૧૪|| માત પિતા અપ દોસ કાઢતાં, પરભવ ભણિ સિધાયા; "લારે જયશ્રી કોડ સોનઈયા, વરસોવરસ પોચાયા ધન ખુટાં તવ આભરણ વેચી, હાથે કરી પુગાયા; અક્કા ઘરનો તલો જ દેખી, બેટીનેં સમઝાયા. ઘરસું કાઢી કરો એ આગે, રાખ્યાં ન રહેં માંમ;' તવ બેટી કહે અમ્મા પ્રતેં, “ઈણ ભવ અહી જ સ્વામ ફિર ગઈ મન સાસ વપ ખુરની, કયવનો સંગ ટારી; અક્કા ઉલંટપર્ણિ કર ઘરથી, આપદ કાઢી બારી ઘર પૂછતો નિજ ઘરી આયો, પ્રમદા પ્રેમ સવાયો; માસ એક ઘર સુખ દેખીનેં, પરદેસે સિધાયો સથવાડામેં સહસ આદમી, ઠામ ઠામ ડેરા દીના; કેવનો દેવલ પથંગે, ભલા બિંછાવણા કિનાં અરજ આથમ્યા સુતો નિંદમેં, વખા નિજ ઘરી આર્વે; એહવેં એક નિસા એ અચંભો, કયવનેં પુર્વે થાર્વે એક સેઠની જિહાજ ભાગાંની, સુત મૃત રહસ સુણયા; કુલનો નાસ હોવંતો દેખી, અક્કા સુંદન ટલાયા. કરડી છાતી કરીનેં અક્કા, લેઈ વહૂનેં સાંગે; કાંમ પડ્યાં અકાર્ય કરણો, કહ્યો વડેરાં આગે” ‘સથવડિ તરુણ જોવતી, દેવલ કયવનો દેખી; ચ્ચાર વહુને ખાંધે ધરાવી, પલંગ સમેત્ત વિશેષી. કહિ અક્કા “સુણ “દેવતદાઈ!! કરસ્યાં સેવા થારી; ચ્ચાર વહુર્રમો કુંવરજી, એ ઓં દાસી થારી.' કયવનો ચ્યારાંઢું સુખમેં, નારયા “શૈનડ જાયા; દિન દિન પ્રીત વધંતી સાચી, સુખમેં કાળ ગમાયા સથવાડો ચાલ્યાં જયશ્રી નારી, પશ્ચંગ લેવણનેં આઈ; દેવલમાંહે પથંગ ન દેખ્યાં, પાછી ઘર તે જાઈ સુભ વેલ્યાં સુત જન્મો જયશ્રી, સુતરું દિવસ ગમાવે; આસામેં કરિ રહે રંગમેં, આસા જન્મ ગમાવે જ. ||૧૧|| જ. ||૧૬IT જ ||૧૦|| જ ||૧૮Tી જ. ||૧૯ || જ. ||૨|| જ. ||૧૧|| બહુખા; ૧. પાછળ; ૨. હ.પ્ર. (ખ)નો પા પુછાર; 3. ગૌરવ; ૪. હ.પ્ર. (ખ)નો પા. બપર; ૫. સૂર્ય; ૬. હ.પ્ર. (ખ)નો પા છે. રહસ્ય; ૮. સાર્થવાહ, વણઝારાની વસ્તીમાં; ૯. વિશેષ; ૧૦ દેવાંગનાઓ; ૧૧. પુત્ર.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy