SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ••• (@૪ ••. o૫ ... ૦૬ •.. oo •.. o૮ •.. oc મેલાવે તે મયગલ રાજ, તેહના સાધુ સઘલા કાજ;' કંદોઈ એ બીડુછબીઓ, રાય કહે “ગજ મરવાદીઓ' અભય કહે “છૂટૅગજરાજ, પછે કરસું જુગતું કાજ;” મણીને પ્રભાવે પાંણી દોઈખંડ, સલસલીઆતે જીવ પ્રચંડ મયગલ મેલાણું ઈણિ મેલ, પાણી માંહિ કરેં જલ કેલ; કંદોઈ કહે “હવે પૂરો આસ,'' અભય કહે “બોલાવો દાસ બાંધો રે બહુ બલીઓ બંધિ, સડસડ સુડો કાંબે કંધ;” મારતાઇમુર્ખ બલબર્લે, વીવાહ તાહરું ઈણી પરમિલે. આવ્યું ચોરીએ ઉમટૅ, “તાહરે હાથે રતન કીહાંથી ઘટેં? રતન તણાંદોઈ થાનિક જોઈ, વિવહારી એકે રાજા હોઈ'' છાંડો બંધ જીમ કેહવા લહૂં,”કંદોઈ કહેં વાત તે સહૂ; ઢીલે બંધ બોલે તેહ, “કેવનાં સુત આÉએહ' કન્યા કુણ તું ખ્યાતિ જોઈ, 'યુગતિ યુગતિ તેમની હોઈ; કંદોઈ કહે “કન્યા સાત ઘરિ, જાવા ધો પોહતી રાત' કેવનાંને તેડું ગયું, ઘર સઘલું ચિંતાતુર થયું; દાણી ઘણી એ કીધી રાવ, તિણ થાઈ સિં અતી સતાવા ધણી જુ આવી સુચાડીઈ, સાંઢ સીઈસું ઉપાડીઈ; રતન જગતપ્રભુ પૂછું તેહ, “તો પરણાવો બેટી એહ'' "લાહ ગઈને આવૅખંડ, સુખ ભોગવે તે પ્રભાવ પ્રચંડ; અભયકુમાર સાલા પ્રતે કહે, “તાહરી બુધિ કુણકારણ રહે કુપ કંઠતે પહીરી મંદ, આદન હું તો આયેં અંદ; ઉદયન કુડ કરી આણીઓ, બુધિ ચંડuધોતની તાણીઓ તો જાણીઈ તારી બુધિ, જો માહરી મન વંછીત સીધિ; ધ્યારિવારીનેં ચારો પૂત્ર, ડોકરી એક માંહિ છે વીચીત્રા જો મિલસેં તો માણસ મેલ, નહીતર તાહરી વિધા વિકલ;” “ઈહાં હસે તો મીલસે સહી, તેહમણાહ જી વાત જ કહી” મુરતિ કૅવનાની જીહાં, લાંબે નાકે‘દુહાડી તિહાં; ચીતારે કીધી અભીનવી, જખ્ય ભણી પ્રસાદંઠવી અભયકુમારે માંડયો પ્રપંચ, “જણ જણ પ્રતી આણો મોદકપંચ; સહુ જુહારો ઈણી સર જખ્ય,'ડાંગરૂં ફેરાવ્યો તે ચારે દખ્યા ૧.હાથી, ૨. યોગ્ય; ૩. સળવળ્યા;૪. બંધબેસતું, પ.લાભ; ૬. અપૂર્ણ; ૭. માણસો; ૮. મોટી ફાંદવાળી. ...૮૧ •••૮૩ ૮૪ ... ૮૫ ...૮૬ •••૮૮
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy