SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ••• ૬૧ ...૬૨ ••• ૬૩ .૬૪ ••• ૬૫ •..૬૬ તિણિ વાતેં હુઓ ઉચાટ, સુતને કહેં “સું જોઓ વાટ? વિરુઈ વાત ભલે નવી કરેં,” રોઈ આંખને આંસુખિરે ઝુરમઝૂર આવો હો°રજથ્થાર, ઉગાઁગઈ બાલદમઝારિ; પૂત્ર સહીત હીંડે પૂછતી, માણસ દેખી અને મુછતી જોતાં ખાટલડી દીઠી તેહ, કોથલડો મેં આપ્યો એહ; નવી જાણું સંતું છે કોઈ, મુખ ઉઘાડે તો પ્રીય હોઈ દેખીનેં હીયડું અતી હસી, *ઊંઠ કોડિ રોમરાય ઉલસી; સરીર સોભા જાણ્યો મુખી, કેવનું પઓં અતી સુખી પ્રભાતે ઉઠીઓ જીએં, દીઠું ગોંધરુંગામનું તીસેં; કાઢીઓ રે પેટિવિવટી પડી, લીહ આવી ખંડગયું પડી સુંદરી કહે “તુમ કુંણ સંઘાત? બાલદમાંહિ કોઈ ન જાણે વાત? હું સુઆરી ગઈમન રુલી, મેં આવીઓ (જ)ગાડયા વલી બાર વરસ સુતા રહ્યા ? જાતા ન લેતા કેણે નવી કહ્યા;' કંત કહે “કામિની કાંઈ નવી રહ્યાં, અમને સાથ અનેરા મિલ્યાં થયારાજી આવ્યા સાથઘણું અછે જો ચડસે હાથ;” બેટો કહે “લાગી ભુખડી, અમ તાત! આપો સુખડી” મોદીક એક આપીને "વાહિં, બીજા મેલ્યા મંદિરમાંહિ; માંહિ માંહિ લાડુ આવે જેહ, કર્મ વીસર્ષે ઠાલું તેહ દાંણી ધણ સંતાપે ઘણાં, ભાતુદાંમાંગે આપણાં; કોઈ કોઈ આપે ને વાહીએ, વીમાસી જોએ તો દેવા સહીએ છએ મસવાડે તે વાહી એ, નવી છૂટીએ તે વેચાહીએ; એકવાર નીસારીઓ રતન, ઘુંઘટ ભણી તિણ કીધાં જતન ખેપવાખડીઈપણી જાઈ, કંદોઈને ઘરિતે થિર થાઈ પડયો રતન તે પાણીમાંહિ, બિઠું ખંડેથયું પાણી જાંહિ જલયંભણ મણિ જાંણિ લેય, ધુતારીને લીધું તેય; ઈણ અવસરેરાયનું ગજરાજ, પાણી પીવા પોહોતો કાજ; તટની તંતુ જીર્વે ગ્રહો, નિબડ નાગ પાસેં બાંધીઓ. હાથ ચોરાસી લાંબુ જાંણી, તંતુ જીવ લેઈ જાઈપ્રાણિ; રાઈપડાવૈ પડહો પ્રસાદ,”ધું કન્યા નહીં વીવાદ •.૬૭ ••• ૬૯ ••, oo ... (૦૧ ... ૨ ... 03 ૧. રાત્રિના ચાર પ્રહર; ૨. સાડાત્રણ કરોડ; ૩. પેટ પર પડતી ત્રણ વળી; ૪. સાર્થ; ૫. લઈ લેવું, ખેંચી લેવું; ૬. વળતું; છે. નાખવાં; ૮. ચર્ચા.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy