SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ ૨૮૫ જો એ તુમે સહી પ્રગટ કરો, તો માહરો ઉપગારી ખરો; આગે તમે કીધા ઉપગાર, તુમે છો બુધિતણા ભંડાર. જોગ્ય જાણી એ વાત જ કહી, વીનતી એ આવધારો સહી; વાત કહઈમનમોકલેં, જે દુખ ભાંજઈનસ આગલિ.” અભય કહિં “સાંભલિ તું સાહ!પ્રગટ કરું એક મહિનામાહિં;” વલી કહિંમરકલડું હસી, “દાંત નેં જીભ ભલામણ કિસી ?'' ... ૨૮૬ ૨૮૦ ••• ૨૮૮ ... ૨૮૯ .. ૨૯૦ ••• ૨૯૧ દુહા : ૧૪ સબલ કારીગર તેડીયા, સૂત્રધારશત પંચ; કહિં “તુમે દેઉલદીપતો, માંડો મોટે સંચ.” રુડોઠામ જોઈ કરી, તિણિ માંડયો પ્રાસાદ; સજલ સરોવરનેં તટિ, ઊંચો ગગનમ્યુંમાંડે વાદ. ગોખ જાલી મતલવારણા, ચિંહુ દિશિ પોઢી પોલિ; મંગલ તોરણ બાંધિયા, આરીસાની ઉલિ. મૂરતિ ચંદનની કરી, કયવન્તા આકાર; ચિતારે તિહાં ચિતરયા, પહિરાવ્યા સિણગાર. પંચરંગ બાંધી પાઘડી, સોનેરી શિરબંધ; 'કરણાભરણ સોવનમઈ, બાંધ્યા બાજુબંધ. . ૨૯૨ એકતાઈ અંગિ બની, વિચિ વિચિ કસબી ફૂલ; હાર પહિરયો હીરે જડયો, જેહનું અમૂલિક મૂલ. •.. ૨૯૩ "કૃષ્ણાગર'ઉખેવીઈં, કસ્તુરી મહકાય; ચિહ્રદિશિદીવા ઝલહલે, ફૂલ પગરસુરચાય. . ૨૯૪ સોવનમઈ સિંહાસને, બUસારી સુસનનેહ; ઊંચા બઈઠા જાલીૐ, સેઠ અભયગુણગેહ. “કયવન્તો મરી નઈં થયો, જખ્ય તણો અવતાર; ‘લાનસિરિ નઈલાઆ, માંગઈકુસુમનો હાર.” .. ૨૯૬ રાજગૃહી પુર પરિસરઈ, એહવો પડાવ્યો સાદ; નરનારી સહુ આવયો, જખ્ય તહેં પ્રસાદ. જે નહીં આવે તેહનઈ, નૃપ ઉલંભ; જરખ દુ:ખ દેăતેહનેં, દંડ મુંડ ને ગંભ.' ... ૨૯૮ ૧. દરવાજા; ૨. પહોળી; ૩. આ કડી હ.પ્ર. (ક)માં નથી; ૪. કાનનું ભૂષણ; ૫. ધૂપનો પ્રકાર; ૬. ધૂપ કરે; ૭. સુગંધ; ૮. લાપસી; ૯. યક્ષા •.. ૨૯૫ •.. ૨૯
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy