SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ... ર૦૧ •.. ૨૦૪ •.. ૨૦૬ નયર લોકતવ હરખ્યો સહુ, રાઈંદીધુંધન તસ બહુ; વલી તેડી દીઈં અરધું રાજ, "મયા કરઈ શ્રેણિક મહારાજ. કન્યા લેઈ નિજધરિ આવીયા, મોતી કાલ ભરી વધાવીયા; કયવન્તો નઈં અભયકુમાર, માંહોમાહિંપ્રીતિ અપાર. .. ર૦૨ કંદોઈની તનયા એક, કંદોઈનઈં પરણાવ્યો છેક; ગામ એકવલી તેહનેંદીધ, પુરમાંહિ બહુલો જસ લીધ. ૨૦૩ એક દિવસ બેઠા માલીઈં, સોવનારયણ તણે જાલીઈં; હરખઈં બેઠા વાતો કરે, તતખિણ તેનારી સાંભરઈ. યથા : * सो कोविनत्थी सयणो, जस्स कहिज्जइ हीइंदुखाई। आवंतिजंतिकंठे, पुणोविहियए विग्गंति ।। I/ર૦૧TI સજ્જન જિમ મુઝમનની વાત, હરૐ વિલગ્ગી દિન નઈરાતિ; સગુણ મિલેં તો કહીઈ સહી, નિગુણાં આગલિ કહિઈ નહીં. સોરઠી : ‘ગલાં પેટહમાંહિ, વાધી વન્ન થયાં; સગુણ ન સાપડિયા, નિગુણાં ન કહિયા.” ... ર૦૦ એ વડી છાંની સી છે વાત? તેહ તણો તુમે કહો અવદાત; નામ સંભારો ભગવંત તણું, થાસ્ય કામ એ સહી તુમ તણું.” .. ૨૦૮ સેઠકહિં “રાજન ! અવધારિ, એ રાજગ્રહી નયરમઝારી; એકસાસૂનઈં વહૂઅર ચ્યાર, બેટા ચ્યાર વલી મનોહર.” બાર વરસલગિતિશેં મંદિરે, રહ્યો તિહાં હું નિત રંગભરિ રે; હું નવિ જાણું તેહનો ઠામ, પાડો પોલિ વલી તસ નામ ૨૮૦ તે દુખ જાણે શ્રી જગદીસ, સાંજલિ હો તું મગધાધીશ; તેહનઈં મિલવાનો ભૂપાલ, માહરા મનને મોટો ખ્યાલ” * विरहानलो सहिज्जाई, आसाबंधेण वल्लह जणस्स। एक्कगामनिवासो माईमरणं विसेसयइ।। Il૨૮૨ll “બહિનેવી! તમે ચતુર સુજાણ, તેહનો કિમ નવિ જાણોઠાણિ? બાર વરસ તિહાં રહ્યા ઉલ્લાસિ, તો તમને સબલી સ્યાબાસિ.” .... ૨૮૩ વલતું કયવનો કહિં બોલ, “રહ્યો તિહાં હું નિત રંગ રોલ; ગોખિં બારી તાલાં જડી, નિહરો નવિ મુકયો અધઘડી. ... ૨૮૪ ૧.દયા; ૨. ????; ૩. એકલો, બહાર. * (કડી-ર૦૫) એવો કોઈ સ્વજન નથી કે જેને હૈયાનાં દુ:ખની વાત કહી શકાય. કંઠ સુધી તે દુઃખ આવ-જા કરે છે પણ પાછું હૈયામાં જતું રહે છે. * (કડી-૨૮૨) પ્રિયજનનાં મેળાપની આશાથી વિરહરૂપી અગ્નિ સહન કર્યા. એક ગામમાં નિવાસ કર્યો. પરંતુ માતાનું મરણ વધારે સાલે છે. ••. રેoG . ર૮૧ ગાથા : - -
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy