SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ •.. ૧૨ ... ૧૨૩ દુહા : ૦ સીધાઓજી સિધ કરો, વહેલેરા વલયો; 'ડુંગર જીવી જીવજયો, ઉબર જયું ફલજો. થે સિધાઓ સિધ કરો, પૂરો મનની આસ; મત વીસારો મન થકી, હું છું થાહરી દાસ. થે સિધાઓ સિધ કરો, પૂરો થાં કાં કોડિ; મન સુખહી ઘણા પાવર્ચી, જબ તુમ મિલયૅ જોડિ. થે મત જાણો વીસરયાં, દૂર વસંતઈવાસ; વાતડીયાં અંતર ભએ, જીવ તુમ્હારેં પાસ. * मम जासि विसरीयं, तुह मुहकमलं विदेसगमणंमि। सूनों भमइ करंको, जत्थतुमंजीवीयं तत्थ।।" સજન તવ લગિ વેગલા, જવલગિં નયણે દીઠ; જવ સજન અંતર હૂઆ, તવ હોયડામાંહિં પઈઠ. ... ૧૨૪ .૧૨૫ ઉક્તચ : ... ૧૨૦ ઢાળ : પૂર્વની વડહેઠલિ લઈઢોલડી, તિહાં જઈ સૂઈ કુમારો રે; ઈહાં વલી અચરિજ ઉપનો, તે સુંણયો અધિકારો રે. ભલે... ૧૨૮ .. ૧૩૦ દુહા : ૮ તિણ સમઈ નિણદત્ત વાણીઉ, ઉંચમુચ કર્યા કાલ; રયણીમાંહિં જણણીઈં, ખણી ઘાલ્યો તતકાલ. ..૧૨૯ જનની એકતેહનઈ અછૅ, વલી વહૂઅર છે ચ્યાર; કિંજાણું વિધાધરી, કિંરંભા તણો અવતાર. રૂપવંતી નામર્દ અછઈ, જનની અકલ અબીહ; ઘરાચાર બહુ સાચવઈ, નિપુણપણામાંહિ°લીહ. ૧૩૧ કનકાવતી ગુણસુંદરી, રૂપસુંદરી અભિરામ; ભાગ્યવંતી ચોથી સહી, એ નારીનાં નામ. ...૧૩૨ ડોસી વહૂઅર નઈ કહી, “દેવ હૂઓભરતાર; ચૂડા તુમે મત ભાંજ્યો, મ ગોડજયો ગલિં હાર.” ૧. ચિરંજીવ, લાંબુ આયુષ્ય, ૨. એક વૃક્ષ, ૩. તમે; ૪. તમારી, ૫. થયા; ૬. નિર્ભય છે. રેખા, પંક્તિ. * (કડી-૧૨૬) વિદેશમાં જવાથી તમારૂં મુખકમળ હું ભૂલી નહીં શકું. શૂન્યપણે હાડપિંજરની જેમ હું ભમીશ. જ્યાં તમે જીવતાં હશો ત્યાં મારું જીવિત હશે. •. ૧33
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy