SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક્તેચઃ શ્લોક : ૨૩૧ ધ્રૂજી નઈં ધરણી ઢળ્યો, સાંભળી દૂખની વાતો રે; ‘‘સેવા ન કીધી માબાપની, હું હૂંઉં સૂધો કુજાત્યો રે.'' *નમુન્નુરતિષ્ણે, વડવીયાળળસારિચ્છા अन्नेवा लयसरिसा, जाया मूलं विणासंति ।। મિલવા આવ્યા વાહલેસરુ, માહાજન કેરા થોકો રે; ચ્યાર દિવસ લગેં તિણે ધરયો, માતપિતાનો સોકો રે. સોક સકલ વારી કરી, પહિરી સવિ શિણગારો રે; વાસર ઘરમાં નીગમઈ, નવિ “જાઈ બાજારો રે. અનુક્રમેં તસ નારી તણું, ગરમેં હૂઆ ષટ માસો રે; કંત પ્રતઈ કહિં કામિની, ‘‘પૂગી માહરા મનની આસો રે.’’ * विणज पखि किम जीवीइं, विणजई गरथ अपारो रे; घरमां बईसी रहिता थकां, किम चालें घर भारो रे ?” સાહ કહિં ‘‘સુણ સુંદરી ! હું ચાલું પરદેસો રે; કાંઈક ધન મુઝ દીજઈં, તેહનું ક્રિયાણું લીજઈ રે.'' ધનવતી કહે, ‘‘ સુણો વાલહા! જૂઉંઘરનો‘સૂભો રે; ભૂષણ છેં એક માહરઈ, જેહનું અમૂલિક મૂલો રે. એક બાતેં મુઝનઈં દીઉં, બીજો આ આવાસો રે;'' ગ્રહણે મુકી નઈ લીઓ, રોક રુપઈયા ખાસો રે. લાડૂ ભરી દેઉં કોથલી, કરી વાટ સરીખો વેસો રે; કેડિ બાંધીને વાસણી, પિઉ ચાલ્યો પરદેસો રે. સાથે લેઈનઈ ખાટલી, નારીનઈં ભરતારો રે; વિણજારાનાં સાથમાં, આવી રહ્યાં તેણી વારો રે. વિણજારાને તેડી નારીઇ, બહુય ભલામણ દેઈ રે; નેહિ નિજ વલ્લભ ભણી, આવી પિઉ સીખ લેઈ રે. “સિધ કરો તુમે વાલિમા વહિલા ઘરે આવેજ્યો રે; જતન કરજો દેહનાં મુઝનેં રખે વિસારો રે. ભલે. ભલે ભલે. ||૧૧|| ભલે. ભલે. ભલે. ભલે. ભલે. ભલે ||૧૧૪|| ભલે. ૧૦૯ ...૧૧૨ ... ૧૧૩ ... ૧૧૧ ... ભલે ... ૧૧૫ ૧૧૬ ૧૧૦ ૧૧૮ ...૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧.જતી નથી; ૨. શોભા * (કડી-૧૧૦) એક પુત્ર વડબીજમાં અંકુરાથી ઘટાદાર વડલાની જેમ કુળને વધારે છે. બીજો વાંઝીયા વૃક્ષની જેમ મૂળથી તેનો નાશ કરે છે. (કડી-૧૧૪) વ્યાપાર વિના કેમ જીવાય ? વ્યાપારથી અપાર ધન મળે છે. ઘરમાં બેસી રહેવાથી ઘરનો કારભાર કેમ ચાલે?
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy