SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ...૮૫ એ ૮૬ એ..૮૦ ગાથા : II૮૮TI એ.... ૮૯ TITI યતઃ સોરઠી પ્રીત જાહિલી હોય, જે બાંધી બાલાપણિલગિં; વેલ વિલમ્મી જોય, સલ ન ભાજૅ સૂરિયા. જિહાં લગિ જીવું હો માતાજી! તિહાં લગિં રાખું જી એહ; એણિ ભવિં એહી જ સાહિબો, એ ઉપરિ મુઝ નેહ. ગ્યાની દાની દયાલૂઓ, એ નર ગુણની છે ખાણિ; ગુણ અવગુણ જાણઈ નહીં, તે સહી જાણે અજાણ. * जो जस्स जाणई गुणो, सो तस्स आयरं कुणई ? फलिओ दख्यारामो, काउ लिंवोलीयं चुणई।। મૂરખ જણ દીસે ઘણા, વિચક્ષણ વિરલા જ હોય; ભમરા ગોબરકીડલા, સબલો અંતર જોય.” ઉક્તી : * उप्पहई गयणमग्गे गुंजई किसत्तणं पावेइ। तहविय गुब्वयकीडो नपावइ भमर चरीयाई અકા અણબોલિરહિ, રિસ ધરિ મનમાંહિ સકલ વિકાલ કરિ કાઢસ્યું, એહને સાહિબાહિ” તથઃિ * पाशा वेश्या अग्निजल ठगंठकुर सोनार। एता न होविं आपणां दूरिजण अहि मांजारि।। એમ છલબલ જોતાં થિમાં, વલી વોલ્યાં ષટમાસ; કુમરી રમવા નઈ ગઈ, તવ અક્કા ચઢી આવાસ. કયવન્તો પોઢયો જિહાં, અક્કા ગઈ તિહાં છેઠ; બોલી મીઠે બોલડે, કહિ “ઊઠો તુમ સેઠ!''. ચંદરુઆ ફિરિ બાંધણ્યું, નવો વિછાઉં ખાટિ; તિહાં લગિ બીજી ભૂમિકા, ઉતરજયો તે માટિ” કયવન્નો ઉઠયો પછી, અક્કા કહિં “સુણ દાસિ ! એ જિમતિમ જાઈપરો, તો તુઝનેં દેઉં સાબાસિ'' એ. ... ૯૧ TI૬૨TI એ. ...૯૩ એ ...૯૪ એ. ... ૫ એ .. ૯૬ •–––– ––––––––. * (કડી-૮૭) જે જેનાં ગુણ ને જાણે તેનો આદર કરે. દ્રાક્ષનો બગીચો પાસે હોવા છતાં કાગડાને લીંબોડીનું ચણ સારું લાગે છે. * (કડી-૮૯) ભમરો ગોબર (છાંણ)નાં કીડાને ઉપાડીને આકાશમાં લઈ જાય, ગુંજન કરે, ચટકો ભરે તો પણ તે કીડો ભ્રમર રૂપે બનતો નથી. અર્થાત ઈયળને પકડીને ભમરો તેને દરમાં પૂરે પછી માટીથી તે દર પૂરી દે, તેની ઉપર ગુંજરાવ કરે, ચટકો ભરે પછી એકવીસ (૨૧) દિવસે તેમાંથી તે ઈયળ ભમરા સ્વરૂપે બહાર આવે. ઈયળમાંથી ભમરો બને પણ કીડામાંથી નહીં. * (કડી-૯૧) પાશા, વેશ્યા, અગ્નિ, જલ, ઠગ, ઠાકુર, સોનાર આટલાં આપણાં ક્યારેય થતાં નથી. ખરેખર! દુર્જનો અહિ (સર્પ) અને બિલાડા જેવા હોય છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy