SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ધણી નઈં ધન બહુ મોકલ્યું, જે હતું ઘરમાંહિ; પેટભરાઈ કારણઈ, રતનસી ગ્રહયો બાંહિ. પાએ પડું વીનતી કરું, એક વયણ મુઝ માનિ; ‘મુઝ પીઉ નઈં ઈહાં મોકલો, એ તુમ્હ માગું માન.’ એહવાં દીન દયામણાં, વયણ સુણીનઈં દાસિ; બોલ દેઈનઈ ઈમ કહે, ‘‘મોકલસ્યુંઉલ્લાસિ.’' ગ્રહણા વલી જે સાર, વેચી મૂકે સોનીયાં; ઈક દિન પૂણી વારિ, ભરિ યતિ કરવો મોકલે. સુંડલી આભરણે ભરી, ઉપરી પૂંણી એક; બાઈ ધણી નઈ આપીયો, તે જાણસ્ય સુવિવેક. દેખી અક્કા ચિંતવે, ‘એહનઈં ઘરિ નહીંૠધિ; જો એ ઈહાંથી કાઢીઈં, તો હુઈ નવ-નિધિ.’ બેટી નઈં અક્કા કહિં, ‘‘નિરધન હુઉં કયવન; એ ઈહાંથી કાઢયો, રખે ! કરો યતન.’’ ઢાળ : ૩ (તĚ મન મોહ્યું રે નેમિજી... એ દેશી) બે કર જોડી રે વિનવું, બોલઈ મંજરી નારિ; “એ નરનઈં કાઢેવા તણે, વયણે મામ મારિ. એણિ મન મોહયું રે માહરું, દીધા ઘોડાજી હાથીઆ, દીધા અરથ ભંડાર; દીધાં ધાન જી મોકલાં, મુગતા ફલના રે હાર. દીધી વેલ સોના તણી, કુંડલ કાંને જડાવ; ચરણે ઝાંઝર ઝિમકતા, ચૂડલો મોટોજી દાવ. સોવન વીંટી હીરે જડી, સોના રુપાનાં થાલ; એણિં ઘરિ ભરિઉં રે, આપણું દીધા બહુલાજી માલ.’ અક્કા કહિં, “સુંણ છોકરડી ! નિરધન હુઓ કુમાર; દલિદ્રી નઈં નવિ રાખીઈ, એ વેશ્યાનો વિવહાર. નિરધન નર સર્પ સારિખો, રાખ્યો અભડાવÜજી ગેહ; તિણિ કારણિં સુણિ સુંદરી, ધરવો નહીં સુસનેહ.'' 99 "" બાલાપનની રેપ્રીતડી તે કિમ મેહલાણી જાય ? જીવથી વહાલો જી માહરે, એ વિણ ઘડી ન જાય. ... (૧ ... ૭૨ ...63 ... (૪ ...64 ... (૦૬ ...66 ... ૦૮ એ ... ૦૯ એ ...૮૦ એ. ...૮૧ એ. ...૮૨ એ ...૮૩ એ ...૮૪
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy