SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ...૪૩ ...૪૪ સોભાગી ગુણવંત રે, સહજિં સુંહાલો, સોલ વરસનો જવ થયો એ. વિવહારીયાની બેટી રે, નામે ધનવતી, પરણાવ્યો આદર ઘણઈં એ. નિરાગપણાનેં ભાતેં રે, ભોગ સોહામણા, પાપ જાણી નવિ ભોગવે એ. માવિત્ર મનમાંહિં ચિંતઈ રે, રખે દીખ્યા લીઈં, જિમતિમ કરિ ઘરિ રાખીઈં એ..૪૬ રાજગૃહીનÜપાસિં રે, ગણિકાવાડો એ, ગણિકા તિહાં રહે અતિ ઘણી એ.... ૪૦ મદનમંજરી નામ રે, જન મન મોહતી, વેશ્યા રાજા માનીતી એ. તસ મંદિર કયવો રે, મૂકયો સિખવા, સર્વ કલા સુવિલાસની એ. ...૪૫ ...૪૮ ...૪૯ દુહા : ૩ કયવનો એક દિગ્નિ, જયઈ વનિ પંથ જેહવે; મદ ધરતો અતિ મનિ, નયણ પાવૈં વનિતા ચડી. સુંદર‘સુભગાકાર, મદનમંજરી તસ નામૈ; અપછરસ્યો અવતાર, ચિત્તમઈ ચહુટી કુમરને. 'ચતુરા'ચકમક તાણિ, કુમર આયો લીયો`કેલિસ્યું; ગોરી ગુણમણિ ઘણી, રીઝવ્યો કુમરને રંગસૂં રે. વાર વધૂ આદર ઘણઈં, તેડયો મંદિરમાંહિ; ઊંચો મોહન મોહલમાં, બઈસારયો ઉછાંહિ. પહિલો ગણિકા પ્રેમસ્યું, નયણે કરેં વિલાસ; વલતું વયણે ઈમ ભલેં, ‘સલ ફલી મન આસ.' ... ૫૦ ...49 ...૫૨ ...૫૩ ... ૫૪ ઢાળ : ૨ (ગોરી માહરી આવે હો રસીઆ રંગ ભરે... એ દેશી.) પ્રીઉજી! પધારો હો કિપ્રેમ ધરી ઘણો, મંદિરમાંહે રે નાહ સનેહી તુમ દીઠઈ રે મન તન ઉલસેં, સુગુણ સનેહી રે સાહ સલૂણા. પ્રી પુરુષ ભમર હો ભમતા અતિ ઘણા, આવિં અમ દરબાર; સ । તુઝ સરિખો જગમાં કો નહીં, સોભાગી સિરદાર. સ નિત નિત નવ નવ રંગ રસખેલીઈ, લીજેં નર ભવ‘લાહ; સ પ્રી ... ૫૬ પણિ તુમસ્તું અવિહડ પ્રીતિ કરવા ભણી, માહરે મનેં અધિકો‘ઉમાહ. સ. પ્રી ... ૫૦ ઉનાલેં રે પિઉ અંબરસ ઘણો, નવા ગોહની પોલી; સ કરિલાનાં સાહિબ સાલણાં, જિમણ્યું ધૃતŪ ઝબોલી. સ ...44 પ્રી. ... ૫૮ ૧. વૈરાગ્યપણાને, ૨. રમણીયાકાર; ૩. ચતુર સ્ત્રી; ૪. લોહચુંબક, ૫. રતિક્રીડા; ૬. લાભ, ૭. ઉત્સાહ; ૮. રોટલી; ૯. અથાણું, કચુંબર, શાક.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy