SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ સાવ દૂધપાયસની થાલ, ભરી જિમવા બઈમારયો બાલ; સેઠતë ઘરિ કરવા કામ, જઈ બઈઠી ગંગાદેતામ. અતિ ઉન્હી જાણી વડ વીર, ઠારઈ ફૂંકદેઈનઈ ખીર; તિર્થે અવસરિ મધુકરની પરિ, ફિરતો આવ્યો મુનિ મંદિરઈં. મા ખમણ તણો તપ પારણઈ, ગંગદત્ત દીઠો અણગાર; “ધરમલાભ' તસ ઘરિજઈદીએ, તે દેખી ગંગદત્ત હરખીઓ. ત્રિય ભાગ પાયસના કરી, પડિલાભઈંતે ઉલટધરી; ઈદાન હૈયડેંગહગહી, ફિરિ જિમવા બઈઠો તે સહી. ••• ૩૧ •.. ૩૨ દુહા : ૨ ગંગદત્ત ચિત ચિંતવે, “આજ ભલેં સુવિહાણ; સુભ દિશા જાગી હવિ, માહરેંજય કલ્યાણ.” જણણી આવીનઈ જૂઈ, ખાલી દીઠું થાલ; ખીર પરિસઈઘણી વલી, ઉપરિ સાલિનઈદાલિ. છોકરડઈંતે નવિ કહયું, જે મઈપડિલાભ્યો અણગાર; દેઈદાન જે ફૂલસ્પે, તે સહી સુધ ગમાર. સબલ ભોજનનઈં નિબલ, તન હવું અજીરણ તાસ; દાન દીધું અનુમોદતો, પામેંભોગવિલાસ. કાલ કરી કિહાં અવતરયો, કુણ ગામે કુણ દેસ? સાવધાન થઈ સાંભલો, એ એ દાન વિસેસ. ... 33 ••. ૩૪ ... ૩૫ V" 0 ઢાળ : ૧ (બે કર જોડી તામ ભદ્રા વિનવૈ, ભોજન આજ ઈહાં કરો... એ દેશી) નયરી રાજગૃહી જાણ રે, રાજા શ્રેણીક, પટરાણી ચિલણા સતીએ. » ૩૬ ચ્યાર બુધિનો જાણ રે, શ્રેણીકનંદન, નામે અભયકુમારજી એ. ...૩૦ સાહ ધનાવો ધનવંતરે, તેણી નયરી વસે, સુમિત્રા તસ ભારયા એ. તાસ ઉદરિગંગદત્ત રે, અવતરીઉ જવ, સુપનદીઠું સોહામણૂં એ જાણું જાઉં યાત્રા રે, સાતમીવત્સલ કરૂં, દેવપૂજા કર્ભાવસ્યું એ. ડોહલા પૂરણ કરે સેઠરે, અનુક્રમિં જનમિઉ, સુભ લગનઈં સુભ મુહુરતઈ એ. 0 0 ૪૧ ...૪૨ નામ દીધું કયવન્નારે, રુપે મનોહરુ, વાહલો લાગઈ હૂયનઈ એ. ૧.ખીર, ૨. સુંદરપ્રભાત;૩. દશા, સ્થિતિ,
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy