SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ ૧૧. કવિ શ્રી દીપ્તિવિજયજી કૃત કયવન્ના રાસ (સં.૧૦૩૫) દુહા : ૧ બ્રહ્મસુતા બ્રહ્મવાદિની, કવિયણ કેરી માય; હંસવાહિની હરખઈ કરી, પ્રણિમું હું તઉપાય. પ્રથમ પૂરવ દિસિં તાહરો, કાશ્મીરૅઅહિઠાણ; બીજો મરુધરદેસમાં, અંબારીઈં મંડાણ. સરસતિ નઈ સહુકો નમેં, માનઈ રાણા રાય; કવિયણ નવ-રસ કેલવે, ને સરસતિ સુપસાય. સેવકનઈં સાનિધ કરે, માતા ગુણની ખાણિ; કયવના ગુણ ગાયતાં, દયે અવિચલ વાણિ. દાન વડું સંસારમાં, દાનેં સુભગતિ હોય; સુખ સંપતિ સંયોગવલી, લહીઉંદરથી સોય. દાનઈં જગ યશ વિસ્તરેં, અનઈ વલિ અવિચલ રાજ; સકલ અધિધર સંપછૅ, એકપંથ બહુકાજ. કયવર્ને પહિલઈ ભવિં, પડિલાભ્યો અણગાર; તાસ ચારિત્ર વખાણતાં, હિયડે હરખ અપાર. લબધિ ગોયમ સમરીઈં, ધન્ના સાલિભદ્ર અધિ; સોભાગી કયવન હુઓ, અભયકુમારની બુધિ. ધ્યાર નરનાં સહુકો કરઈ, જગમાં સબલ વખાણ; દિનમુખિં નિત જપતાં હુઈ જય લછિ કલ્યાણ. * जम्मतरदाणाउ उल्लसिया पुव्व कुसलझाणाउ कयवन्नो कयपुणो भोगाणं भायणंजाऊ ગાથા : ચોપાઈ : ૧ જંબુદ્વીપતણું મંડાણ, એઉ ભરત વસહિં સુક્ષેત્ર; તિહારાજગૃહી નામિ સુભદેસ, પાપ તણો જિહાં નહીંલવલેસ. શ્રીપુરનામિં ગામ વિસાલ, વસિં વણિકનામિં ગોવાલ; તસ ઘરણી ગંગાદેનારિ, ગંગદત્ત નામેં સુત સાર. ...૧૧ •. ૧૨ * જન્માંતરમાં ઉલ્લાસપૂર્વક, ભાવથી દાન આપવાથી કયવન્નો કે જેને (પૂર્વભવમાં) પુણ્ય કર્મ કર્યું છે તેથી તે કૃતપુણ્ય. ભોગનો ભાગી થયો. (કડી-૧૦)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy