SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ..ધ..૫૮૨ ...ધ...૫૮૩ ...ધ. ...૫૮૪ ...ધ...૫૮૫ ..ધ..૫૮૬ જોગી ભોગી હુઆ નરઝાઝા, પણ એ સૌ શીરરાજાજી; ઉત્તમ સાધુ તણા ગુણ ગાયા, અનંત લાભ સુખ પાયાજી દાન તણું ફલ પ્રત્યક્ષ દેખી, ધો દાન સવિશેષોજી; ઉપરશુદ્ધ ભાવના ભાવો, ક્યુંમનવંછિત પાવોજી કવીયણ વચનેં રચના કીધી, સરસ ચોપઈ એ સીધીજી; મિચ્છામિ દુક્કડં કવિ કહે છે, મેંદીધો શુભ શોચેંજી સવંત સત્તરમેં એકવીશું, બીકાનેર સુજગીગુંજી; આદીશ્વરમૂલનાયક સોહે, નરનારી મન મોહેજી એ સંબંધ રચ્યો હિત કાજે, શ્રી જિણચંદસૂરિરાજંજી; ભણતા ગુણતાં બહુ સુખદાયી, સુણજો ચિત્ત લગાઈજી શ્રી જીણચંદ્ર(ભદ્ર) સૂરિ સુખદાયી, સુરતરુ સાખ સવાઈજી; વાચક શ્રી નવરંગ વિખ્યાતા, વડવડા જસ અવદાતાજી વિમલવિનયત સુશિષ્ય બિરાજે, વાચક અધિક દિવાકેજી; શ્રી ધરમ મંદિર વૈરાગી, તાસ શિષ્ય વડભાગીજી મહોપાધ્યાય પદવી શોહે, સંઘ તણા મન મોહેજી; સુગુરૂ પુણ્યકલસ શુભ નામેં, જાણીતા ઠામ ઠામેંજી તાસ શિષ્ય જયતસી ઈમ બોલે, નહીં કોઈદાનને તોલેજી; દાન તણાં ફળ દીસે ચાવાં, દિન દિન અધિક દિવાજાંજી સરસ ઢાલ ન કાંઈપડતી, ત્રીશ ઉપર એક ચઢતીજી; પુરણ સુણતાં હિયડું વિકસે, ધર્મકરણ મન ઉલસેજી ઈતિશ્રી કયવન્ના શાહ શેઠનો રાસ સમાપ્તા ...ધ...૫૮૭ ...ધ. ...૫૮૮ ..ધ...૫૮૯ ...ધ..૫૯૦ ...ધ. ...૫૯૧
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy