SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સ્ત્રી. ૨૧૮ દાન સુપાત્ર દીયો સુણી રે, માતા પાડોશણ નાર; અનુમોદન કરી તે હુઈ રે, એ તુજ નારી ચાર હો ઉત્તમ કુલ તું અવતર્યો રે, ઉત્તમ દાન પ્રભાવ; પુણ્ય કીધું તેં પૂરનેં રે, તિષ્ણે હુઓ કૃતપુણ્ય નાવ હો ત્રણ્ય ભાગ કરી ખીરના રે, દાન દીધું તીણ મેલ; ત્રણ વેલા ઋદ્ધિ તેં લહી રે, પડી અંતરાય તીન વેલ હો ભાવભલો આણી કરી રે, દીજે અઢલક દાન; વડ બીજ જ્યું ફલ વિસ્તરે રે, વલી લહીયેં ભોગ પ્રધાન હો અનંત અનંત ફલ પામીયે રે, સુપાત્ર લે સુવિશેષ;'' જયતસી ઢાલ અઠાવીસમી રે, ઈનમેં મીન ન મેખ હો દુહા : ૨૯ પર ઉપકારી પરમ ગુરૂ, સંશય ભંજનહાર; કયવના આનેં કહ્યો, પુરવ ભવ સુવિચાર સુણી પૂર્વ ભવ આપણો, દાન તણાં ફલ દેખ; કયવનો ઉત્સુક થયો, ધર્મ કરણ સુવિશેષ ઢાળ : ૨૯ (રાગ : મારૂણી. રામ લંકાગઢ લીધો, લઈને વિભીષણ દીનો...એ દેશી) વીર તણી વાણી સુણી રે, મીઠી અમીય સમાન રે; રંગભીનો સાતે ઘાતડી રે, સમજ્યો ચતુર સુજાણ; ...રૈ...૫૩૦ ...રૂ ...૫૩૧ ...રૂ ...૫૩૨ ...રૂ ...૫૩૩ ...રૂ ...૫૩૪ પ્રતિબુઝ્યો પ્રતિબુઝ્યો હો, કયવત્નો શાહ પ્રતિબુઝ્યો...એ આંકણી બે કર જોડી વિનવે રે,‘એ સંસાર અસારરે; તારો તારો પ્રભુજી ! મુજ ભણી રે, લઈશ સંયમ ભાર રે’' વીર કહે ‘‘દેવાણુપ્રિયા! રે, મા પ્રતિબંધ કરેહ રે; જીવીતમાં જાયે ઘડી રે, પાછી નાવે તેહ રે અશુભ ફલ આશ્રવ તણા રે, નરક તણા દાતાર રે; સખરાં લ સંવર તણાં રે, પામીજે ભવપારરે'' વીર જીનેસર વાંદીને રે, પહોંત્યો નિજ ઘરવાસ રે; પુત્ર કલત્ર મિત્ર મેલીને રે, બોલે એમ ઉલ્લાસ રે ...૫૩૫ ...૫૩૬ ...૫૩૭ ......૫૩૮ ...પ્ર ...૫૩૯ ...પ્ર ...૫૪૦ ...મ...૫૪૧
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy