SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ...પૂછે....૨૦૦ ...પૂછે....૨૦૧ ...પૂછે....૨૦૨ પૂછે પદમણી પ્રિય ભણી, હસતા દેખી સદીવ લાલ રે; આજ ન બોલો કયું હસી ? ચૅપ્રીતમ મુજ જીવ લાલ રે ચિંતા કાંઈ નવી વસી, કાં તો મુજસુરીશ લાલ રે; આજ નિહેજો વાલહો રૂઠો“વિશ્વાવીશ લાલ રે ખાસી દાસી હું તાહરી, પુન પડ્યાંધો શીખ લાલ રે; વિણ બોલ્યાં જીવું નહીં, ન ભરૃપાછી વીખ લાલ રે” પ્રીતમ કહે “સુણ પદમણી ! તો શું કહી રીશ લાલ રે; તું ઘરમંડણ માહરે, હિયડે રહે નિશ દીસ લાલરે તો શું મન મોહી રહ્યું, ભ્રમરન્યું ફૂલ સુગંધ લાલ રે; ચિંતા ધનની મુજ મનેં, દોહિલો છે ઘર બંધ લાલ રે કુલ ઘરમાહટું આપણું, વડ વડાં કીધાં કામ લાલ રે; પાંચાં મેંપરગટભલાં, બાપ દાદાનાં નામ લાલ રે આવ્યો ગયો પછી પ્રાહુણો, રાયલ દેવલ કાજ લાલ રે; ખરચ વરચકીધા વિના, ન રહે ઘરની લાજ લાલ રે દાનેં યાચક જય ભણે, સેવ કરે સહુ કોય" લાલ રે; ઢલકતી ઢાલ અગ્યારમી, સુણતાં જયરંગહોય લાલ રે પૂછે ...૨૦૩ પૂછે....૨૦૪ ...પૂછે ...૨૦૫ પૂછે ...૨૦૬ પૂછે ...૨૦૦ દુહા : ૧૨ એકણદીધે બાહરો, નામ ન લેવેલોય; દીધારી દેવલ ચટે, ઇમ બોલે સહુ કોય ..૨૦૮ ઢાળઃ ૧૨ (રાગ : ગોડી, કેદરો મિશ્ર. જંબુદ્વીપના ભરતમાં...એ દેશી) દામ નહીંગાંઠ માહરે, દામ કરે સહુ કામો રે; દામેં તૂસે દેવતા, દામ વધારે મામો રે .૨૦૯ દામ ભલો સંસારમાં, દીધાં દોલત હોય રે; ગ્રહ ગોચર પીડાટલે, દામ વ સહુ કોય રે ...દા.૨૧૦ રુપૈયે માને રાજવી, રુપૈયે હુવે છૂત ગોલો રે; રુપૈયે ધરમ કરમ હુવે, રુપૈયે સદારંગરોલો રે ...દા ..૨૧૧ દોકડા વાલા જગતમાં, દોકડે માદલ વાજેરે; દોકડે સ્નાત્ર પૂજા હુવે, દોકડે જિન ગુણ ગાજે રે ..દા ..૨૧૨ ૧. સો એ સો ટકા; ૨.કદમ, ડગલું; 3. મૃદંગ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy