SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ ધન્ય વેલા ધન્ય એ ઘડી, આજધન્ય ધન્ય હે સખિ દિવસ ઉમાહ કે...પી. બાર વરસનેં છેહડે, મુજ મલિયો હે સખિ વિછડક્યો નાહ કે.પી. ...૧૮૦ મોતીયડું વધાવીયો, ગોરી ગાવે હે સખિ મલી મલી ગીત કે. પી. વરમાંડણે ઘરમાંડીયું, રંગ ચીતરયા હે સખિભીત સચિત કે.પી. ..૧૮૮ વિચ વિચદીયે ઓલંભડા, સહુ કાઢી હે સખિ મનની 'ભાસ કે...પી. નાહ મલ્યો આજ માહરો, રંગરલીયાં હે સખિ લીલ વિલાસ કે...પી. ...૧૮૯ રંગમાં મીઠો રુષણો, જાણે દૂધમાંહે સખિ સાકરદ્રાખ કે!...પી. અલીયાં ગલીયાં પૂઠલાં હસી બોલ્યા હે સખિ મધુરી ભાષ કે...પી. સાજન સહુ આવી મલ્યા, હુઓ હર્ષિત હે સખિ કુટુંબ અપાર કે...પી. બાંધ્યા તોરણ બારણું, શોભા વધી હે સખિ નગરમઝાર કે...પી. ..૧૯૧ મનવંછિત સુખ ભોગવે, દીયેદાનનેં હે સખિ આદરમાન કે...પી. ગહ મહ ઘર વસતી હૂઇ, ઘરશોહે હે સખિ પુરુષ પ્રધાન કે.પી. ...૧૯૨ જયશ્રી શીલશોભા ભલી, ગુણ ગાવે હે સખિ સહુ નરનારકે...પી. દશમી ઢાલ કહી જયતસી, શીલ સરિખું હે સખિ કો ન સંસારકે...પી. ...૧૯૩ ..૧૯૦ ...૧૯૪ ...૧૯૫ દુહા : ૧૧ જયશ્રી સમ નારી ન કો, કયવનો ભરતાર; જોડી બિહુ સરખી જુડી, તૂઠો શ્રી કિરતાર હવે વેશ્યાની દીકરી, લડી અક્કા ઘર છોડિ; આવી વરઘર પૂછતી, હૃઇજયશ્રીની જોડિ બિહું નારી સરખી જુડી, વધતો પ્રેમ સનેહ; કયવન્નો સોભાગીયો, લોક કહે ધન્ય એહ આંખ બિઠું સમ નારિબે, માને ચતુર સુજાણ; પણ હાલ હુકુમ જયશ્રી તણો, હાર્થે ઘરમંડાણ. હવે જયશ્રીના ભાગ્યથી, સુત ઉપન્યો ગર્ભવાસ; કયવજ્ઞાનેં પણ હુઓ, આવ્યાં પૂરો માસ ...૧૯૬ ...૧૯૯૦ ..૧૯૮ ઢાળ : ૧૧ (રાગ : સોરઠ. રહો રહો રહો વાલહા!...એ દેશી) નાહ નગીનો એક દિનેં, દેખી અતિ દિલગીરલાલ રે; જયશ્રી નારી મલપતી, આવી પ્રીતમ તીરલાલ રે ...૧૯૯ ૧. ઠપકો.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy